________________
૨૩૬
સાતે નરકપૃથ્વીનેવિષેનારકીઓના શરીરનુંઉત્કૃષ્ટ પ્રમાણુ, પણ ધણુ છ અ’ગુલ, રચણાએ દેહમાણુ–મુક્કેાસ', સેસાસુ દુર્ગુણ દુર્ગુણ, પણ ધણુ સય જાવ ચરમાએ,૨૨૫. પણ† ધણુ-પાણા આઠ સેસાસુ-બાકીની પૃથ્વીએ ને
ધનુષ.
વિષ. દુગુણદુર્ગુણ-અમણું બમણું, પણધણુસય-પાંચસે ધનુષ,
જાવ-યાવત્. ચરમાએ-છેલ્લીને વિષે.
છ અ'ગુલ-છ આંગળ. રયણાએ-રત્નપ્રભાના. દેહમાણુ-દેહનું પ્રમાણ, ઉકકાસ-ઉત્કૃષ્ટ.
શબ્દા—પાણા આઠ
ધનુષને છ આંગળ રત્નપ્રભાના (નારકીના) દૈહનું પ્રમાણ ઉત્કૃષ્ટ છે. બાકીની પૃથ્વીએને વિષે બમણુ ખમણુ શરીર જાણવું, યાવત્ છેલ્લી પૃથ્વીને વિષે ૫૦૦ ધનુષ દેહનું પ્રમાણ થાય.
વિવેચન-રત્નપ્રભાનુ’ ા ધનુષને ૬ આંગળ, શરાપ્રભાનુ` ૧૫૫ ધનુષને ૧૨ આંગળ, વાલુકાપ્રભાનુ' ૩૧૫ ધનુષ, પંકપ્રભાનુ' દા ધનુષ, ધૂમપ્રભાનુ ૧૨૫ ધનુષ, તમઃ પ્રભાનુ ૨૫૦ ધનુષ અને તમસ્તમઃ પ્રભાનુ ૫૦૦ ધનુષ ઉત્કૃષ્ટ દેહમાન છે. ૨૪ આંગળા ૧ હાથ અને ૪ હાથના ૧ ધનુષ થાય.
રત્નપ્રભાના તેરે પ્રતરના નારકીનું ઉત્કૃષ્ટ શરીરનું પ્રમાણુ રચણાએ પઢમ પરે, હસ્થતિય દેહમાણુ–મણુપયર, છપ્પન્ન ગુલસર્દ્રા, વુડ્ડી જા તેરસે પુન્ન. ૨૨૬.