SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ ૧ લાખ ૩૦ હજાર જન રહે. શર્કરપ્રભાના ૧૧ પ્રકર છે, તે દરેક પ્રતર ૩ હજાર જન ઉંચો છે, તેથી ૧૧ પ્રતરને ૩ હજારે ગુણતાં ૩૩ હજાર જન થાય. તે ૧ લાખ ૩૦ હજાર જનમાંથી ઓછા કરીએ, તે ૭ હજાર જન રહે; તેને ૧૧ પ્રતરની વચમાં ૧૦ આંતરા હોવાથી દશે ભાગતાં ૭૦૦ પેજન આવે, તેટલું અંતર શર્કરા પ્રભાના દરેક પ્રતરે જાણવું. વાલુકાપ્રભા પૃથ્વીને પિંડ 1 લાખ ૨૮ હજાર યેજનને છે, તેમાંથી બે હજાર જન ઓછા કરતાં ૧ લાખ ૨૬ હજાર જન રહે. વાલુકા પ્રભાના ૯ પ્રતર છે, તે દરેક પ્રતર ૩ હજાર જન ઉંચે છે, તેથી ૯ પ્રતરને ૩ હજારે ગુણતાં ર૭ હજાર યોજન થાય. તે ૧ લાખ ૨૬ હજાર એજનમાંથી ઓછા કરીએ, તે ૯ હજાર યજન રહે, તેને નવ પ્રતરની વચમાં ૮ આંતરા હોવાથી આઠે ભાગતાં ૧૨૩૭૫ પેજન આવે, તેટલું અંતર વાલુકા પ્રભાના દરેક પ્રતરે જાણવું. પંકપ્રભા પૃથ્વીને પિંડ 1 લાખ ૨૦ હજાર જનને છે, તેમાંથી બે હજાર જન ઓછા કરતાં ૧ લાખ ૧૮ હજાર જન રહે. પંકપ્રભાના ૭ પ્રતર છે, તે દરેક પ્રતર ૩ હજાર જન ઉચે છે, તેથી ૭ પ્રતરને ૩ હજારે ગુણતાં ૨૧ હજાર એજન થાય. તે એક લાખ ૧૮ હજાર એજનમાંથી ઓછા કરીએ, તે ૭ હજાર જન રહે. તેને સાત પ્રતરની વચમાં ૬ આંતરા હેવાથી
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy