SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ નરકાવાસાનું... ઉંચપણું' પહેાળપણુ' અને લાંખપણુ કહે છે. તિ સહસુચ્ચા સન્થે, સ`ખમસખિજ્જ વિત્થડાયામા, પણયાલ લખ સીમંતય લક્ષ્મ' અપટ્ઠાણા. ૨૨૨. તિ સહસ્સ-ત્રણ હજાર. ઉચ્ચા-ચા. સવ્વ સવે. સ’ખ’–સંખ્યાતા. અસખિજજ-અસંખ્યાતા. વિથડાયામા— પહેાળાઇ અને લખાઈવાળા. પયાલ લક્ષ્મ-પીસ્તાલીશ લાખ. સીમ‘ત-સીમ તક. લખ—૧ લાખ યાજનના. અપઠ્ઠાણા—અપ્રતિષ્ઠાન. શબ્દાર્થ-સર્વે નરકાવાસા ત્રણ હજાર યેાજન ઉંચા અને સખ્યાતા કે અસખ્યાતા ચેાજન પહેાળાઈ અને લખાઈવાળા છે. સીમંતક (ઈંદ્રક નરકાવાસા) ૪૫ લાખ ચેાજનના અને અપ્રતિષ્ઠાન (ઈંદ્રક નરકાવાસા) ૧ લાખ ચેાજનને લાંબા પહેાળા છે. વિવેચન-દરેક નરકાવાસાની પીઠ (નીચેના ભાગ), મધ્ય ભાગ અને સ્કૂપિકા (શિખર) એ ત્રણે એકેક હજાર યેાજન પ્રમાણ હાવાથી સવે નરકાવાસા ૩ હજાર ચેાજન ઉંચા છે; તથા અપ્રતિષ્ઠાન નરકાવાસાની પૂર્વ દિશામાં કાલ, પશ્ચિમ દિશામાં મહાકાલ, દક્ષિણ દિશામાં રાક અને ઉત્તર દિશામાં મહારારૂક એ ચારે નરકાવાસાની લંબાઈ, પહેાળાઇ અને પરિધિ અસખ્યાતા કાડાકાડી ચેાજનની જાણવી.
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy