SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ નામ-નામે. ઇંદયા–ઇંદ્રક વિમાન. ૧૩૧ 1 એવ–એ પ્રમાણે. બાસટ્રી–બાસઠ. શબ્દાર્થ-૧. સુદર્શન, ર. સુપ્રતિબદ્ધ, અને નિશ્ચે મનારમ. (એ ત્રણ ઈંદ્રક વિમાના ત્રૈવેયકની) પહેલી ત્રિકને વિષે છે. તે પછી ૪. સર્વા ભદ્ર, ૫ વિશાલ અને નિશ્ચે ૬. સુમન (એ ત્રણ) બીજી ત્રિકને વિષે છે. ૭. સામનસ, ૮ પ્રીતિકર અને નિશ્ચે ૯. આદિત્ય ત્રીજી ત્રિકને વિષે છે. ૧ સર્વાર્થ સિધ્ધ નામે ઇંદ્રક વિમાન એ પ્રમાણે ખાસડ ઈંદ્રક વિમાનેા છે. ૪૫ લાખ યાજન અને ૧ લાખ યેાજનનું શું શું છે? તે કહે છે. પણયાલીસ લખ્ખા, સીમંતય માણુસં ઉડુ સિવ ચ અપયદ્નાણા સવ્વસ્, જબૂદીવા ઇમ' લક્ષ્મ, પણચાલીસ–પીસ્તાલીશ. ૧૩૩ ચ-અને. લક્ષ્મા-લાખ. સીમ તય–સીમ તક. માસ-મનુષ્ય ક્ષેત્ર. ઉડ્ડ-ઉડુ વિમાન. સિવ-સિધ્ધ શિલા. અપયાણા-અપ્રતિષ્ઠાન, સવ‰—સર્વાર્થ સિધ્ધ, જાદીવાજ *ોપ. ઇસ એ ત્રણ. લક્ષ્મ’-લાખ. શબ્દા—( રત્નપ્રભાના પહેલા પ્રતરના) સીમંતક નરકાવાસ, મનુષ્ય ક્ષેત્ર. ઉડુ વિમાન અને સિદ્ધ શિલા એ (ચાર) પીસ્તાલીસ લાખ જોજનના વિસ્તારે છે. (સાતમી નરકના) અપ્રતિષ્ઠાન નરકાવાસ, સર્વાર્થ સિદ્ધ વિમાન અને જખૂદ્વીપ એ (ત્રણે) લાખ બેજનના વિસ્તારે છે.
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy