SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ સૈધર્મેદ્રનાં વાટલાં ત્રિખુણ અને ખુણ વિમાનની સંખ્યા. સત્ત-સય સત્તાવીસા, ચત્તારિ–સયા ય હન્તિ ચઉનઉયા ચારિ ય છાસીયા, સોહમે હતિ વટ્ટાઇ૧૦૬. સત્તસય-સાતસે. છાસીયા-છયાસી. સત્તાવીસા-સત્યાવીશ. સેહમે-સૌધર્મ દેવકને ચત્તારિ સયા-ચારસો. હન્તિ-હેય છે. વિષે. ચઉનયારાણું. હન્તિ-હેાય છે. ચારિ-ચાર સે. વટ્ટાઈ–વાટલાં આદિ. | શબ્દાર્થ –સૌધર્મ દેવલોકને વિષે વાટલાં આદિ અનુક્રમે સાતસો સત્યાવીશ ( વાટલાં ), ચાર ચારાણું (ત્રિખુણાં) અને ચારસો છયાસી (ચેખુણ ) પંક્તિગત વિમાને છે. ઈશાનેંદ્રનાં વાટલાં ત્રિખૂણાં અને ખુણાં વિમાનોની સંખ્યા. એમેવ ય ઇસાણે, નવરં વટ્ટાણુ હોઈ નાણાં દો સંય અતીસા, સેસા જહ ચેવ સેહમ્મ. ૧૦૭ એમેવ–એ પ્રમાણેજ. દે સય-અસે. ઈસાણે-ઈશાન દેવલેકે. અતીસા-આડત્રીશ. નવર–એટલું વિશેષ. સેના–બાકીનાં. વલણ–વાટલાંનું. જહ-જેમ. હાઈ–છે. ચેવ-નિશે. નાણુ-ભિન્ન પણું. હમે-સૌધર્મ દેવલોકમાં.
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy