SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ઇગુણવીસ –ઓગણીશ. તુ–વળી, સય–એક સે. ૮૪ સરસ સૂય નાં. મડલા-માંડલાં. લવણે-લવણ સમુદ્રમાં શબ્દા—ચંદ્રનાં દેશ માંડલાં લવણુ સમુદ્રમાં અને પાંચ માંડલાં નિષધ પર્યંત ઉપર છે. માંડલાના આંતરાનું પ્રમાણ (૩૫ ૦ ૧—૪) અને વિમાનનું પ્રમાણ ( રૃક્ ૨૦) પહેલાં કહેલું તુ જાણુ. સૂર્યાંનાં બબ્બે જોજનના આંતરે પાંસઠ માંડલાં નિષધ પર્વત ઉપર, તેમાંથી એ માંડલાં (હરિવષ ક્ષેત્રની) બાહા ઉપર છે અને વળી એકસે આગણીશ માંડલાં લવણુ સમુદ્રમાં છે. સૂનું. લવર્ણામ-લવણ સમુદ્રમાં. જોયણ-જોજન. સય તિન્નિ–ત્રણસે. તીસ અહિયા”–ત્રીશથી અધિક. લવણ સમુદ્રમાં અને જંબુદ્વીપમાં ચંદ્ર સૂર્યને ફરવાનું ક્ષેત્ર. સસિ–રવિણા લવણુમિ ય, જોયણ સય તિન્નિ તીસ અહિયા અસીયં તુ જોયણ સય', જબુદ્દીવ‘મિ પવિસન્તિ ૮૫, સિસ રિવણા-ચક્ર અને અસીય–એસી. તુ-પ. જોયણુ–જોજન સુધી. સય- એકસા. જ'બુદ્દીવમિ–જ ખૂદ્રીપમાં. પવિસન્તિ-પ્રવેશ કરે છે.
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy