SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારની કથાઓ વડે પિતે પણ જીવ હિંસા જુઠ ચેરી કુસંગ પરિગ્રહ અને રાત્રી જન વિગેરે અકાર્યથી દૂર રહી ધર્મ પાળે. અથવા આ પુરૂષ કેણ છે? કયા દેવને માને છે? તેને અભિપ્રાય કે છે? અથવા અભિપ્રાય વિનાને છે ? એવું બધું વિચારીને સાંભળનારની યોગ્યતા પ્રમાણે તે તથા સંયમ અનુષ્ઠાનનું ફળ બતાવે. - પ્ર–આ ધર્મ કેણ કહે ? - ઉ–વેદ (જૈન આગમ) જાણનારે હેય તે. આ સંબંધમાં નાગાર્જુનીયા આ પ્રમાણે કહે છે. .. जे खलु समणे बहुस्सुए बज्झागमे आहरण. देउकुसलं धम्मकहालडिसम्पन्ने खेत्तं कालं पुरिसं समासन केऽयं पुरिसे कं वादरिसणमभिसम्पन्नो? एवं गुणजाइए पभू धम्मस्स आघ वित्तए" - જે નિશ્ચયે સાધુ બહુશ્રુત આગમને જાણ દષ્ટાંત હેતુ બતાવવામાં કુશળ ધર્મ કથાની લબ્ધિવાળે ક્ષેત્રકાળ પુરૂષ એ બધાને વિચાર કરે કે આ પુરૂષ કેણ છે. તેનું મંતવ્ય શું છે. એ પ્રમાણે ગુણની જાતિએ યુક્ત હોય તેજ ધર્મ કહેવાને સમર્થ છે. પ્ર–તે કેવા નિમિત્તે માં ધર્મ કહે?
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy