SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ૨૮ના ઉદયના પર્યાપ્તાના = ૨ ર૯ના ઉદયના ઉચ્છવાસ સાથે પર્યાપ્તાના ૨ . ઉદ્યોત સાથે પર્યાપ્તાના + ૨ = ૪ ૩૦ના ઉદયના ઉદ્યોત સાથે = ૨ - - સુસ્વર સાથે + ૨ દુઃસ્વર સાથે + =૬ ૩૧ના ઉદયના સુસ્વર = ૨ દુઃસ્વર = ૨ = ૪ ૩+૩+૨+૪+૬+૪ = રર ચઉરિન્દ્રિય જીવોને હોય છે. વિકલેન્દ્રિય જીવોના ઉદયભાંગા ૬૬ થાય છે. પંચેન્દ્રિય તિર્યંચના ૬ ઉદયસ્થાનકના ૪૯૦૬ ઉદયભાંગા હોય છે તે આ પ્રમાણે ૨૧ના ઉદયના ૯ ભાંગા અપર્યાપ્તાનો ૧ પર્યાપ્ત પંચેન્દ્રિયતિર્યંચના ૮ ભાંગા તે આ પ્રમાણે (૧) સુભગ-આય-યશ (ર) સુભગ-અનાદેય યશ (૩) દુર્ભગ-આદેય યશ (૪) દુર્ભગ-અનાદેય યશ (૫) સુભગ-આદેય-અયશ (૬) સુભગ-અનાદય-અયશ (૭) દુર્ભગ-આદેય-અયશ (૮) દુર્ભગ-અનાદેય-અયશ . ર૬ના ઉદયના ૨૮૯ ભાંગા અપર્યાપ્તાનો - ૧ પર્યાપ્તાના - ૨૮૮ ( ૬ સંઘયણ x૬ સંસ્થાન = ૩૬ X ઉપર મુજબના ૮ ભાંગા = ૨૮૮ ૨૮ના ઉદયના ૫૭૬ ભાંગા. પર્યાપ્તાના ૨૮૮xર વિહાયોગતિ = ૫૭૬ ર૯ના ઉદયના ૧૧૫ર ઉચ્છવાસ સહિત પ૭૬ ભાંગા +૫૭૬ ૧૧૫ર ૩૦ના ઉદયના ૧૭૨૮ ઉદ્યોતસહિત ૫૭૬ ભાંગા ૫૭૬ xર સ્વર=૧૧૫ર + ૫૭૬ - ૧૭૨૮ ૩૧ના ઉદયના ૧૧૫ર ૬ સંઘયણ x ૬ સંસ્થાન xર વિહયોગતિ = ૭૨ X ૮૦પ૭૬xર સ્વર = ૧૧૫ર ભાંગા થાય છે. આ રીતે કુલ ૯+૨૮૯પ૭૬+૧૧૫ર+૧૭૨૮+૧૧૫=૪૯૦૬ ઉદયભાંગા થાય છે.
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy