SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ . વિવેચન : ભાગ-૧ હોય છે. ૨) આતપ નામકર્મનો ઉદય બાદર પર્યાપ્તા પ્રત્યેક પૃથ્વીકાય જીવોને જ ઉદયમાં હોય છે. ૨૭ના ઉદયના છ ભાંગા ઉદ્યોતના ઉદય સાથેના ૪ ભાંગા ઉપર પ્રમાણે તેમજ આતપ નામકર્મના ૨ ભાંગા મળી ૨૭ના ઉદયના ૬ ભાંગા થાય છે. આ રીતે કુલ ૫+૧૧+૭+૧૩+૬= ૪ર ભાંગા એકેન્દ્રિય જીવોને ઉદયભાંગા થાય છે. ૮૩ બેઈન્દ્રિય જીવોના ૬ ઉદયસ્થાનના ૨૨ ભાંગાનું વર્ણન. ૨૧ના ઉદયના ૩ ભાંગા. ૧. બેઈન્દ્રિય અપર્યાપ્તા અયશ. ૨. બેઈન્દ્રિ પર્યાપ્તા યશ. ૩. બેઈન્દ્રિય પર્યાપ્તા અયશ. ૨૬ના ઉદયના ૩ ભાંગા ઉપર પ્રમાણે. ૨૮ના ઉદયના ૨ ભાંગા પર્યાપ્તાના ૨ યશ અયશ સાથે. ૨૯ના ઉદયના ઉચ્છવાસ સાથેના ૨ ભાંગા ઉદ્યોત સાથેના ૨ ભાંગા એમ ૪ ભાંગા હોય અયશ ૩૦ના ઉદયના ૬ ભાંગા સુસ્વર સાથે યશ અયશ-દુઃસ્વર સાથે એમ ૪ સ્વરરહિત ઉદ્યોત સાથે યશ અયશના ૨ ભાંગા એમ ૬ ભાંગા થાય છે. ૩૧ના ઉદયના ૪ ભાંગા સુસ્વર સાથે યશ અયશના ૨ ભાંગા દુ:સ્વર સાથે યશ અયશના ૨ ભાંગા ૩+૩+૨+૪+૬+૪ = ૨૨ ઉદયભાંગા બેઈન્દ્રિય જીવોને હોય છે. તેઈન્દ્રિય જીવોના ૬ ઉદય સ્થાનકના ૨૨ ભાંગા થાય છે. આ પ્રમાણે ૨૧ના ઉદયના ૩ ભાંગા, અપર્યાપ્તાનો અયશ સાથે ૧, પર્યાપ્તાના યશ અયશ સાથે ૨–૩, ૨૬ના ઉદયના. એજ પ્રમાણે ૨૮ના ઉદયના પર્યાપ્તાના-૨. ૨૯ના ઉદયના ઉચ્છવાસ સાથે પર્યાપ્તાના -૨, ઉદ્યોત સાથે પર્યાપ્તાના ૨=૩૦ના ઉદયના ઉદ્યોત સાથે - ૨, સુસ્વર સાથે - ૨, દુઃસ્વર સાથે ૨=૬. ૩૧ના ઉદયના સુસ્વર-૨, દુસ્વર ૨,=૪ ૩+૩+૨+૪+૬+૪= ૨૨ તેઈન્દ્રિયજીવોને હોય છે. ચઉરિન્દ્રિય જીવોના ૬ ઉદયસ્થાનના ૨૨ ભાંગા થાય છે ૨૧ના ઉદયના ૩ ભાંગા અપર્યાપ્તાનો અયશ સાથે + ૨ = ૩ પર્યાપ્તાનો યશ અયશ સાથે ૨૬ના ઉદયના એજ પ્રમાણે = ૩ =
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy