SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ કર્મગ્રંથ-૬ * * * * * ૨) રપના બંધના ૩) ૨૬ના બંધના ૪) ૨૮ના બંધના ૫) ર૯ના બંધના ૨૪૮ ૬) ૩૦ના બંધના ૪૬૪૧ ૭) ૩૧ના બંધના - ૧ ૮) ૧ના બંધના ૧૩૯૪૫ ૮ બંધ સ્થાનના ૧૩૯૪પ ભાંગા થાય ' નામકર્મના ઉદય સ્થાનક વીસિગવીસા ચઉવસગાઉ એગાહિઆય ઈગતીસા ઉદય કાણાણિ ભવે | નવ અ ય હુંતિ નામસ્સ /ર૮ ઉદય સ્થાને ભાંગા ઈક્ક બિઆલિક્કારસ - તિત્તીસા છસ્સયાણિ નિતીસા બારસ સત્તરસ સયાણ હિગાણિ બિ પંચ સીઈહિં //ર૯ll અહણ ની સિક્કારસ સયાણિહિ " સત્તરપંચસટ્ટીહિ ઈશ્ચિક્કગં ચ વીસા, દહૃદયંત સુઉદયવિહી //૩૦ ભાવાર્થ-નામકર્મના ઉદયસ્થાન ૧ર હોય છે. ૨૦ પ્રકૃતીનું-૨૧ પ્રકૃતિનું૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૯, અને ૮ પ્રકૃતિના ઉદય સ્થાનો હોય છે ૨૮ અનુક્રમે નામકર્મના ઉદયભાંગા ૭૭૯૧ થાય છે તે આ પ્રમાણે ૧,૪૨, ૧૧, ૩૩, ૬૦૦, ૩૩, ૧૨૦૨, ૧૭૮૫, ૨૯૧૭, ૧૧૬૫, ૧, ૧, = ૭૭૯૧ ઉદયભાંગા થાય છે. રિ૯-૩૦
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy