SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચનઃ ભાગ-૧ ૩૧. ૧ ના બંધે ૧નો ઉદય હોય છે. સંજ્વલન લોભ ૧ ભાંગો ગણાય છે. અબંધે ૧૦મા ગુણસ્થાનકે ૧ સંજવલન લોભનો ઉદય હોવાથી ૧ ભાંગો ગણાય છે. આ રીતે ૪ આદિના બંધે તથા ૧ પ્રકૃતિના ઉદયના કુલ ૧૧ ભાંગા થાય છે. (૪+૩++૧+૧=૧૧) - તથા અબંધે અને અનુદયે મોહનીયકર્મના સત્તાસ્થાનોના વિકલ્પો હોય છે. મોહનીય કર્મના ઉદયભાંગાઓનું વર્ણન ૧૦ના ઉદયના ૧ ચોવીશી = ૨૪ ઉદય ભાંગા થાય છે ૯ના ઉદયની ૬ ચોવીશી ભાંગાઓનું વર્ણન પહેલા ગુણસ્થાનકે ૩ ઉદયચોવીશી ૧) ૭ + ભય + જાગુપ્સા = ૯ (૨) ૭ + ભય + અનંતાનુબંધી = ૯ ૭ + જુગુપ્સા + અનંતાનુબંધી = ૯ આ ત્રણ ઉદયની ૩ ચોવીશી = ૭ર ભાંગા થાય છે. બીજા ગુણસ્થાનકે +ભય + જાગુપ્સા = ૯ નીલ ચોવીશી = ૨૪ ભાંગા ત્રીજા ગુણસ્થાનકે ૭ + જુગુપ્સા + ભય = ૯નીલ ચોવીશી= ૨૪ ભાંગા ચોથા ગુણસ્થાનકે ૬ભય + જાગુપ્સા + સમ્યકત્વમોહનીય = ૯ની ૧ ચોવીશી = ૨૪ ભાંગા આ રીતે ૯ના ઉદયના ૬ ચોવીશી = ૧૪૪ ઉદય ભાંગા થાય છે. ૮ના ઉદયે ચોવીશી ભાંગાઓનું વર્ણન પહેલા ગુણસ્થાનકે ૩ ઉદયચોવીશી = ૭૨ ભાંગા થાય છે. ૭ + ભ = ૮ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા ૭ + જુગુપ્સા = ૮ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે. ૩) ૭ + અનંતાનુબંધી = ૮ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે. ૪) બીજા ગુણસ્થાનકે +ભય=૮ના ઉદયે ૧ ચોવીશી=૨૪ ભાંગા થાય છે. ૫) ત્રીજા ગુણસ્થાનકે +ાનુસા=૮ના ઉદયે ૧ ચોવીશી=૨૪ ભાંગા થાય છે. ત્રીજા ગુણસ્થાનકે બે ઉદય ચોવીશી ૪૮ ભાંગા થાય છે. ૬) ૭ + ભય = ૮ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે. ૭) ૭ + જુગુપ્સા = ૮ના ઉદયે ૧ ચોવીશી = ૨૪ ભાંગા થાય છે. છ છ ટ
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy