SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ કર્મગ્રંથ-૬ ૩). ૭) ૭+ અનંતાનુબંધી કષાય + જુગુપ્સા = ૯ પ્રકૃતિના ઉદયના ૪ કષાય * ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. (૮) ૭ + અનંતાનુબંધી કષાય + ભય + જુગુપ્સા = ૧૦ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. આ રીતે રર પ્રકૃતિના બંધે અનંતાનુબંધી સહિત ચાર ચોવીશીના ૯૬ ભાંગા થાય છે. - આ રીતે રરના બંધ ૪ ઉદયસ્થાનની ૮ચોવીશીના ૧૯૨ ભાંગા થાય છે. ૨૧ પ્રકૃતિના બંધે ૯૬ ભાંગાનું વર્ણન ૧) ૪ કષાય + ૧ યુગલ + કોઈપણ ૧ વેદ = ૭ પ્રકૃતિનો ઉદય ધ્રુવોદયી હોય છે. આ ૭ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ X ૩ વેદ =૨૪ ભાંગા થાય છે. ૭+ ભય = ૮ પ્રકૃતિના ઉદયના ૪ કષાય xર યુગલ x ૩ વેદ= ૨૪ ભાંગા થાય છે. ૭ + જુગુપ્સા =૮ પ્રકૃતિના ઉદયના ૪ કષાય ૪૨ યુગલ x ૩ વેદ= ૨૪ ભાંગા થાય છે. ૭ + ભય + જુગુપ્સા = ૯ પ્રકૃતિના ઉદયના ૪ કષાયxર યુગલ x ૩ વેદ= ૨૪ ભાંગા થાય છે. આ રીતે ૨૧ પ્રકૃતિના બંધે ૪ ચોવીશીના ૯૬ ભાંગા થાય છે. ૧૭ પ્રકૃતિના બંધે ઉદયભાંગાનું વર્ણન ત્રીજા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય-૧ યુગલ-૧ વેદ અને મિશ્રમોહનીય આ ૭ પ્રકૃતિઓ ધ્રુવોદયી ગણાય છે. ૧) આ ૭ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. ૨) ૭ + ભ =૮ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. ૭+ જુગુપ્સા = ૮ પ્રકૃતિના ઉદયના ૪ કષાય xર યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય છે. ૪) ૭ + ભય + જુગુપ્સા = ૯ પ્રકૃતિના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy