SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ કર્મગ્રંથ-૬ કહેવા પહેલા ગુણસ્થાનકે ૭ પ્રકૃતિનો ઉદય સંદીપંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને હોય છે જે જીવો ૧ આવલિકાસુધી અનંતાનુબંધીના ઉદયરહિત હોય છે - બીજા ગુણસ્થાનકે અનંતાનુબંધીનો ઉદય અવશ્ય હોય છે. ત્રીજા ગુણસ્થાનકે અનંતાનુબંધીના ઉદયરહિત મિશ્રમોહનીયનો ઉદય અવશ્ય હોય છે * ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક અને ઉપશમ સમકિતીજીવોને ૬ પ્રકૃતિનો ઉદય હોય છે તથા ક્ષયપક્ષમ સમકિતી જીવોને ૭ પ્રકૃતિનો ઉદય હોય છે. પાંચમા ગુણસ્થાનકે ક્ષાયિક અને ઉપશમ સમકિતી જીવોને પાંચ આદિ પ્રકૃતિનો ઉદય હોય છે. તથા ક્ષયપક્ષમ સમકિતીજીવોને ૬ આદિ પ્રકૃતિનો ઉદય હોય છે. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે ક્ષાયિક અને ઉપશમ સમકિતિ જીવોને ૪ આદિ પ્રકૃતિનો ઉદય હોય છે. તથા ક્ષયપક્ષમ સમકિતી જીવોને પ આદિ પ્રકૃતિનો ઉદય હોય છે. આઠમા ગુણસ્થાનકે ક્ષાયિક અને ઉપશમ સમકિતીને આશ્રયી ૪ આદિ ઉદયસ્થાન હોય છે. આ ગુણસ્થાનકે ક્ષયોપશમ સમકિતી જીવો હોતા નથી. નવમા ગુણસ્થાનકે ૨ પ્રકૃતિનું ઉદયસ્થાનક અને ૧ પ્રકૃતિનું ઉદયસ્થાનક ઉપશમશ્રેણી તથા ક્ષપકશ્રેણીવાળા જીવોને આશ્રયી હોય છે. દશમા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિનું ઉદયસ્થાન ઉપશમશ્રેણીવાળાને નથી ક્ષપકશ્રેણીવાળા જીવોને આશ્રયી હોય છે. ૪૯-૫૦-૫૧ - મોહનીય કર્મના ઉદયસ્થાને ભંગ સંખ્યા ઈ% છડિક્કારિક્કા રસેવ ઈક્કારસેવ નવ તિરિ એ એ એ ચઉવીસગયા બાર દુગે પંચ ઈમિ પર બારસ પણ સકિસયા ઉદય વિગપેહિ ગોહિઆ જીવા ચુલસીઈ સત્તરી પથવિંદસએહિં વિશે પણl ગુણસ્થાનને મોહનીય કર્મના ઉદયભાંગા અકગ ચઉ ચાઉ ચઉ રકગાય, ચઉર આ હુતિ ચઉવીસા મિચ્છાઈઅફવંતા બારસ પણગં ચ અનિઅદી ૫૪. ભાવાર્થ-દશ આદિ ઉદયસ્થાનને આશ્રયીને અનુક્રમે ૧, ૨, ૧૧, ૧૧,
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy