SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ભાગ-૧ આ બંધસ્થાનકના બંધક :- એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-સામાન્યતિર્યંચ, વૈક્રિયતિર્યંચ-સામાન્યમનુષ્ય તેમજ વૈક્રિયમનુષ્ય હોય છે. ઉદયભાંગા ૫ દરેકમાં પાંચ પાંચ સત્તાસ્થાન ૨૧ના ઉદયે ઉદયભાંગા ૫ X સત્તાસ્થાન ૫ = ૨૫ ૨૧ના ઉદયે વિકલેન્દ્રિયના ૯ ભાંગા દરેકના પાંચ પાંચ સત્તાસ્થાન X સત્તાસ્થાન ૫ = ૪૫ ઉદયભાંગા સામાન્યતિર્યંચ ૯ઉદયભાંગા દરેકના પાંચ પાંચ સત્તાસ્થાન ઉદયભાંગા ૯ ૫ સત્તાસ્થાન = ૪૫ X ઉદયભાંગા દરેકમાં ૪ - ૪ સત્તાસ્થાન સામાન્યમનુષ્યના ૯ ઉદયભાંગા ૯ X સત્તાસ્થાન ૪ = ૩૬ આ રીતે ૨૧ના ઉદયે ૨૫ + ૪૫ + ૪૫+૩૬ = ૧૫૧ આ ઉદયસત્તા ભાંગા થાય ૨૧ના ઉદયે ૫ + ૯ + ૯ + ૯ = ૩ર ઉદયભાંગા થયા ૨૧ના ઉદયે ૫+૫+૫+૪= ૧૯ સત્તાસ્થાન થયા 2 ૨) ૨૩ના બંધે ૨૪ના ઉદયે એકેન્દ્રિયના ૧૦ ઉદયભાંગાના ઉદયભાંગા ઉદયભાંગા ૯૫ સત્તાસ્થાન ૫ વૈક્રિય વાયુકાયના ૧ ભાંગામાં ૩ સત્તાસ્થાન (૮૬,૮૦,૭૮) ૧૦ ઉદયભાંગા X ૫ સત્તાસ્થાન = ૫૦ X ૩ સત્તાસ્થાન = ૩ ૧ ઉદયભાંગો ૨૪ના ઉદયે ૧૧ ઉદયભાંગા ૨૪ના ઉદયે ૫+૩=૮ સત્તાસ્થાન ૨૪ના ઉદય સત્તામાંગા ૫૦+૩= ૫૩ ૩) ૨૫ના ઉદયે એકેન્દ્રિયના ૪ ભાંગામાં સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય વાયુકાય ભાંગો સત્તાસ્થાન ૧ ૩ ૪ ૮૬,૮૦,૭૮ X સત્તાસ્થાન-૪ = ૧૬ X સત્તાસ્થાન-૩ <= 3
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy