________________
૯૪
કર્મગ્રંથ-૬
તેવીસે પઢવીસ છત્રીસે અટ્ટચઉરવીસે
' નવસગિ ગુણતીસ તીસંમિ //૩૭ll એગેગમગતીસે
ગુદય અક સંતમિ ઉવરય બંધે દસ દસ
વેઅગ સંમિ ઠાણાણિ ૩૪ તિવિગધ્ય પગઈ ઠાણહિં
જીવ ગુણ સરિઅસુ ઠાણેસુ. ભંગા પÉજિયવા
જ જહા સંભવો ભવઈ રૂપો ભાવાર્થ - ૨૩, ૨૫, ૨૬ ના બંધે નવ નવ ઉદયસ્થાન તથા પાંચ પાંચ સત્તાસ્થાન હોય છે. ૨૮ના બંધે ૮ ઉદયસ્થાન અને ૪ સત્તાસ્થાન હોય છે. ર૯ અને ૩૦ના બંધે ૯ ઉદયસ્થાન અને ૭ સત્તાસ્થાન હોય છે. ૩૩ ૩૧ના બંધે ૧ ઉદયસ્થાન-૧ સત્તાસ્થાન હોય છે. વૈક્રિય અને આહારક શરીરી ૩૧ના ઉદયે વિવક્ષા કરીએ તો ૨ ઉદયસ્થાન અને ૧ સત્તાસ્થાન હોય છે ૧ના બંધે ૧ ઉદયસ્થાન-૮ સત્તાસ્થાન હોય છે. અબંધે ૧૦ ઉદયસ્થાન-૧૦ સત્તાસ્થાનો જાણવા ૩૪ /
બંધ-ઉદય અને સત્તારૂપ ત્રણવિકલ્પના પ્રકૃતિના સ્થાનોએ (સંવેધ ભાંગાઓએ કરી) જીવસ્થાનક તથા ગુણસ્થાનકને વિષે જ્યાં જેટલા સંવેધ ભાંગા ઘટે તેટલા ઘટાવવા li૩પા :
વિશેષાર્થ - નામકર્મના સંવેધભાંગાઓનું વર્ણન
સામાન્યથી નામકર્મના બંધસ્થાનને વિષે ઉદયસ્થાનકો તથા સત્તાસ્થાનકોનું વર્ણન ૧) ૨૩ પ્રકૃતિનો બંધ અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય હોય છે બંધમાંગા ઉદયસ્થાન
૯ ૨૧,૨૪,૨૫, ૨૬,૨૭,૨૮, ૨૯,૩૦,૩૧ ઉદયભાંગા સત્તાસ્થાન ૭૭૦૪ ૫ ૯૨,૮૮,૮૬, ૮૦,૭૮