SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન સમકિત અને દેશવિરતિ. ૮૧ ઔદયિક - ૧૭/૧૮ તિર્યંચ અને મનુષ્યગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસંયમ, અસિધ્ધપણું અથવા અજ્ઞાન. પારિણામિક - ૨. જીવત્વ અને ભવ્યત્વ. (૬) સર્વવિરતિ ગુણસ્થાનક - જીવભેદ ૧. સંશીપર્યામો. યોગ-૧૩. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, વૈક્રિય કાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ, આહારકકાયયોગ, આહારકમિશ્રકાયયોગ. ઉપયોગ - ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન. લેશ્યા - ૬ કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, શુક્લ બંધહેતુ – મૂળ બંધહેતુ - ૨. કષાય, યોગ. ઉત્તર બંધહેતુ - ૨૬. કષાયના તેર યોગના તેર. - કષાય = ૧૩ સંજવલનચારકષાય, હાસ્યાદિ છ, ત્રણવેદ. મૂળ કર્મના બંધસ્થાન - ૨, આઠકર્મનું અને સાતકર્મનું. મૂળ કર્મના ઉદયસ્થાન - ૧, આઠકર્મનું. મૂળ કર્મના ઉદીરણાસ્થાન – ૩, આઠ કર્મની, સાત કર્મની અને છ કર્મની. ૧. આઠની ઉદીરણા એક આલિકા કાળ આયુષ્યની બાકી ન રહે ત્યાં સુધી હોય છે. ૨. સાતની ઉદીરણા આયુષ્ય પૂર્ણ થતાં છેલ્લી આવલિકા કાળમાં હોય છે. ૩ છ કર્મની ઉદીરણા જે જીવો અપ્રમત્ત ગુણસ્થાનકને પ્રાપ્ત કરવાના હોય એ જીવોને છઠ્ઠા ગુણસ્થાનકે આવલિકા કાળમાં આયુષ્ય અને વેદનીય આ બે કર્મની ઉદીરણા હોતી નથી. તેથી છ કર્મની ઉદીરણા ગણાય છે. મૂળ કર્મના સત્તા સ્થાન ૧, આઠ કર્મનું. ભાવ = મૂળ ભાવ - ૫. ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમિક, ઔદયિક, =
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy