SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ (0 કર્મગ્રંથ-૪ લયોપશમ સમકિત. ઔદયિક = ૧૯૨૦. ૪ ગતિ, ૪ કષાય, ૬ વેશ્યા, ૩ વેદ, અસંયમ, અસિધ્ધિપણું અથવા અજ્ઞાન. પારિણામિક – ૨ જીવત્વ, ભવ્યત્વ. (૫) દેશવિરતિ ગુણસ્થાનન્ને વિષે જીવભેદ – ૧ સંગીપર્યાપ્તો. યોગ - ૧૧. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશકાયયોગ. ઉપયોગ - ૬. ૩ જ્ઞાન, ૩ દર્શન. લેશ્યા - ૬. કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, શુકુલ. બંધહેતુ - મૂળ બંધહેતુ - ૩. અવિરતિ, કષાય, યોગ. ઉત્તર બંધહેતુ = ૩૯. અવિરતિ ૧૧ કષાય ૧૭ યોગ ૧૧. અવિરતિ - ૧૧ ત્રસકાયની અવિરતિ સિવાયની જાણવી. કષાય - ૧૭. પ્રત્યાખ્યાની ચાર, સંજવલન ચાર, તસ્યાદિ છ, ત્રણ વેદ. મૂળ કર્મના બંધસ્થાન – ૨, આઠકર્મનું અને સાતકર્મનું. મૂળ કર્મના ઉદયસ્થાન - ૧, આઠકર્મનું. મૂળ કર્મના ઉદીરણાસ્થાન = ૨, આઠકર્મનું અને સાતકર્મનું. સાતકર્મનું ઉદીરણા સ્થાને આયુષ્ય પૂર્ણ થતાં છેલ્લી એક આવલિકા કાળ હોય છે. મૂળ કર્મના સત્તાસ્થાન - ૧, આઠ કર્મનું. ભાવ - મૂળ ભાવ - પ. ઉપશમ, ક્ષાયિક, લયોપથમિક, ઔદયિક, પારિણામિક. ઉત્તરભાવ - ૩૪/૩૫. ઉપશમ - ૧. શાયિક – ૧. યોશિમિક - ૧૩. ઔદયિક – ૧૭/૧૮ પરિણામિક – ૨. ઉપશમ - ૧. ઉપશમસમકિત. સાયિક – ૧. ક્ષાયિકસમકિત. ક્ષયોપશમિક - ૧૩. ૩ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy