SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ૫૩ કાર્યણ અને ઔદારિકમિશ્રકાયયોગ હોય છે. અન દેવતા, નારકીને સમકિતની હાજરીમાં અપર્યાપ્ત અવસ્થામાં કાર્યણ અને વૈક્રિયમિશ્ર હોય છે. ૭ = ૪ જ્ઞાન, ૩ દર્શન. લેશ્યા - ૬. જીવભેદ ઉપયોગ (૩) અવધિજ્ઞાન = (૨) ૧. સંશીઅપર્યાપ્તા અને ૨. - સંશીપર્યામા. (૧) અવધિજ્ઞાનની પ્રાપ્તિ સંજ્ઞીપર્યાપ્તા જીવને થાય છે. અને અપર્યાપ્ત અવસ્થામાં લઈને જઈ શકે છે. તેથી બે જીવભેદ ઘટે છે. = ગુણસ્થાનક = ૪ થી ૧૨ અથવા ૩ થી ૧૨. (૧) કાર્મગ્રંથિક મતે ૪ થી ૧૨ હોય છે. (૨) સિદ્ધાંતના મતે ત્રીજા ગુણસ્થાનકે જ્ઞાનની સાથે અવધિજ્ઞાન માનેલું હોવાથી ૩ થી ૧૨ ગુણસ્થાનક ગણાય છે. યોગ ઃ (૧) તિર્યંચ અને મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં કાર્યણ અને ઔદારિકમિશ્રકાયયોગ હોય છે. = ૧૫ (૨) દેવતા અને નારકીને અપર્યાપ્ત અવસ્થામાં કાર્યણ અને વૈક્રિયમિકાયયોગ હોય છે. બાકીના યોગ પર્યાપ્ત અવસ્થામાં હોય છે. ઉપયોગ - ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન, લેશ્યા - ૬. જીવભેદ - ૧. સંશીપર્યામો. (૪) મન:પર્યવજ્ઞાન ગુણસ્થાનક = ૬ થી ૧૨. યોગ = ૧૩. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ, આહારકકાયયોગ, આહારકમિશ્ર કાયયોગ. = (૧) આ જ્ઞાન અપર્યાપ્ત અવસ્થામાં રહેતું ન હોવાથી કાર્મણ અને ઔદારિકમિશ્નકાયયોગ હોતા નથી. ઉપયોગ - ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન. લેશ્યા - ૬. (૧) આ જ્ઞાનની પ્રાપ્તિ નિયમા સાતમા ગુણસ્થાનકે થાય છે. અને ત્યારપછી જીવ છઠ્ઠા ગુણસ્થાનકે આવે ત્યારે આ જ્ઞાનનો ક્ષયોપશમભાવ ટકી
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy