SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર ર્મગ્રંથ-૪ તથા જ્ઞાન ચોથા ગુણસ્થાનકથી ગણેલું હોવાથી ૪ થી ૧૨ ગુણસ્થાનક ગણાય છે. (૨) સિદ્ધાંતના મતે બીજા ગુણસ્થાનકે શાન ગણેલું હોવાથી ૨ થી ૧૨ ગુણસ્થાનક હોય છે. યોગ - ૧૫. (૧) સમકિતી જીવોને અપર્યાપ્ત અવસ્થામાં, મનુષ્ય અને તિર્યંચને કાર્યણ અને ઔદારિકમિશ્રકાયયોગ હોય છે. દેવ અને નારીને અપર્યાપ્ત અવસ્થામાં કાર્યણ અને વૈક્રિયમિકાયયોગ હોય છે. બાકીના યોગો પર્યાપ્ત અવસ્થામાં હોય છે. ઉપયોગ - ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન. લેશ્યા F (૧) સમયક્ત્વની પ્રાપ્તિ વખતે ચારે ગતિના સંજ્ઞીપર્યામા જીવોને શુભલેશ્યા જ હોય છે. અને સમ્યક્ત્વ પામ્યા બાદ છએ લેશ્યામાંથી કોઈપણ લેશ્યા હોઈ શકે છે. (૨) શ્રુતજ્ઞાન જીવભેદ - ૨/૬. સંશીઅપર્યાપ્તા અને સંશીપર્યામા અથવા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિય આ ચાર અપર્યાપ્તા સાથે છ ગણાય છે. = (૧) કાર્મગ્રંથિક મતે ચોથા ગુણસ્થાનકથી જ્ઞાન માનેલું હોવાથી જીવભેદ બે ગણાય છે. (૨) સિદ્ધાંતના મતે સાસ્વાદન ગુણસ્થાનકે જ્ઞાન માનેલું હોવાથી જીવભેદ છ ગણાય છે. ગુણસ્થાનક ૪ થી ૧૨ અથવા ૨ થી ૧૨. (૧) કાર્મગ્રંથિક મતે સમકિતીને જ્ઞાન ગણેલું હોવાથી ગુણસ્થાનક ચારથી ગણાય છે. (૨) સિદ્ધાંતના મતે સાસ્વાદનથી જ્ઞાન માનેલું હોવાથી ગુણસ્થાનક બે થી ગણાય છે. - યોગ - ૧૫. (૧) તિર્યંચ અને મનુષ્યોને સમક્તિની હાજરીમાં અપર્યાપ્ત અવસ્થામાં
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy