SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ કર્મગ્રંથ - ૪ (૨૦) ૩૩ માર્ગણાવાળો ૧ ભાવ – દેશવિરતિ. (૨૧) ૩૦ માર્ગણાવાળો ૧ ભાવ – ઉપશમચારિત્ર. (૨૨) ૨૨ માર્ગણાવાળો ૧ ભાવ - ક્ષાયિચારિત્ર. (૨૩) ૨૦ માર્ગણાવાળો ૧ ભાવ – ઉપશમચારિત્ર. આ રીતે માર્ગણાઓને વિષેભાવનું વર્ણન સમાપ્ત તથા ભાવને વિષે માર્ગણાઓનું વર્ણન સમાપ્ત. સાન્નિપાતિભાવોનું વર્ણન. ૫ ભાવોનાં સાન્નિપાતિકભાવોમાં ભેદ ૨૬ થાય છે. સાન્નિપાતિક એટલે એક બીજાભાવનાં સંયોગથી જે વિકલ્પો પેદા થાય તેને સાત્રિપાતિકભાવ કહેવાય છે. એક સંયોગી ૫ ભાંગા થાય છે. ૧. ઉપશમભાવ ૨. ક્ષાયિકભાવ ૩. ક્ષયોપશમભાવ ૪. ઔદયિક ભાવ ૫. પારિણામિકભાવ. એક ૧ = ઉપશમભાવ. ૨ = ક્ષાયિકભાવ. ૩ = ક્ષયોપશમભાવ. ૪ = ઔદયિકભાવ. ૫ = પારિણામિકભાવ. દિક સંયોગી ૧૦ ભાંગા થાય છે. તે આ પ્રમાણે, (૧) ૧-૨ ઉપશમભાવ – ક્ષાયિકભાવ (૨) ૧-૩ ઉપશમભાવ - ક્ષયોપશમભાવ (૩) ૧-૪ ઉપશમભાવ - ઔદયિકભાવ (૪) ૧-૫ ઉપશમભાવ – પારિણામિકભાવ (૫) ૨-૩ ક્ષાયિકભાવ – ક્ષયોપશમભાવ (૬) ર-૪ ક્ષાયિકભાવ – ઔદયિકભાવ (૭) ૨-૫ ક્ષાયિકભાવ – પારિણામિકભાવ (૮) ૩-૪ ક્ષયોપશમભાવ - ઔદયિકભાવ (૯) ૩-૫ ક્ષયોપશમભાવ – પારિણામિકભાવ (૧૦) ૪-૫ ઔદયિકભાવ - પરિણામિભાવ આ ૧૦ ભાંગામાંથી એક જ સાતમો બાંગો સાયિક અને પારિભામિક
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy