SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ વિવેચન અસંજ્ઞી, આહાર, અણાહારી. ૩૪. જીવત્વભાવને વિષે ૬૨ માગણા હોય છે. (૧) ૬૦ માર્ગણાવાળા ૬ ભાવ હોય છે. અચક્ષુદર્શન, ક્ષયોપશમભાવની ૫ દાનાદિલબ્ધિ. (૨) ૫૫ માર્ગણાવાળા ૪ ભાવ - ક્રોધ, માન, માયાકષાય, નપુંસકવેદ. (૩) પ૩ માર્ગણાવાળા ૩ ભાવ - કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યા. (૪) પ૧ માર્ગણાવાળા ૨ ભાવ તિર્યંચગતિ, ચક્ષુદર્શન. (૫) ૪૬ માર્ગણાવાળા ૩ ભાવ - મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, ફુલલેશ્યા. (૬) ૪૫ માર્ગણાવાળા ૨૪ ભાવ - અજ્ઞાન, પુરુષવેદ મતાંતરે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન. (૭) ૪૫ માર્ગણાવાળા ૬ ભાવ – ૩ જ્ઞાન, અવધિદર્શન, મિથ્યાત્વ, સ્ત્રીવેદ. (૮) ૪૩ માર્ગણાવાળા ૬ ભાવ – ૩ જ્ઞાન, અવધિદર્શન, ક્ષાયિકસમકિત, અભવ્ય. () ૩૯ માર્ગણાવાળા ૨ ભાવ – ક્ષયોપશમસમકિત, દેવગતિ. (૧૦) ૩૭ માર્ગણાવાળા ૨ ભાવ – મન:પર્યવજ્ઞાન, સર્વવિરતિ. (૧૧) ૩૫ માર્ગણાવાળા ૨ ભાવ - નરકગતિ, વિર્ભાગજ્ઞાન. (૧૨) ૧૫ માર્ગણાવાળા ૭ ભાવ - કેવલજ્ઞાન, કેવલદર્શન, ૫ લબ્ધિ સાયિકભાવે. (૧૩) ૬૧ માર્ગણાવાળો ૧ ભાવ - ભવ્ય. (૧૪) ૫૯ માર્ગણાવાળો ૧ ભાવ - લોભકષાય (૧૫) ૫૪ માર્ગણાવાળો ૧ ભાવ – અસંયમ (૧૬) ૫૦ માર્ગણાવાળો ૧ ભાવ – મનુષ્યગતિ (૧૭) ૪૭ માર્ગણાવાળો ૧ ભાવ - તેજોલેશ્યા. (૧૮) ૪ર માર્ગણાવાળો ૧ ભાવ - પાલેશ્યા (૧૯) ૪૦ માર્ગણાવાળો ૧ ભાવ - ઉપશમસમતિ
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy