SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ઔદિયક અસિદ્ધપણું. - કર્મગ્રંથ ୪ ૧૯. ૪ ગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસંયમ, ૨૬. અવધિજ્ઞાનને વિષે - ઉપશમ ૨, ક્ષાયિક - ૨, ક્ષયોપશમ – ૧૫, ઔદિયક - ૧૯, પારિણામિક ૨ = ૪૦ ભાવ હોય છે. ક્ષયોપશમ = ૧૫. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ સમકિત, દેશવિરતિ, સર્વવિરતિ. ઔદિયક ૧૯. ૪ ગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસંયમ, - - અસિદ્ધપણું. ૨૭. મન:પર્યવજ્ઞાનને વિષે - ઉપશમ - ૨, ક્ષાયિક - ૨, ક્ષયોપશમ ૧૪, ઔયિક - ૧૫, પારિણામિક ૨ = ૩૫ ભાવ હોય છે. ક્ષયોપશમ - ૧૪ - ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ સમકિત, સર્વવિરતિ. ઔયિક ૧૫ - મનુષ્યગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું. ૨૮. કેવલજ્ઞાનને વિષે - ઉપશમ - ૦ ક્ષાયિક ૯ ઔદયિક - ૩ પારિણામિક ૧ = ૧૩. ઔદયિક - ૩ મનુષ્યગતિ, શુક્લલેશ્યા, અસિદ્ધપણું. પારિણામિક ૧ જીવત્વ. - - ૨૯. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાનને વિષે – ક્ષયોપશમ - ૧૦ ઔયિક - ૨૧ પારિણામિક ૩ = ૩૪ ભાવ હોય છે. ૩૦. સામાયિક, છેદોપસ્થાપનીયને વિષે - ઉપશમ ૧, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ - ૧૪, ઔદયિક - ૧૫, પારિજ્ઞામિક - ૨, = ૩૩ ભાવ હોય છે. - ક્ષયોપશમ - ૧૪, ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ સમકિત, સર્વવિરતિ. ઔયિક - ૧૫ - મનુષ્યગતિ, અસિદ્ધપણું, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ. ૩૧. પરિહારવિશુદ્ધિને વિષે - ઉપશમ - ૦, ક્ષાયિક - ૦, ક્ષયોપશમ
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy