SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧30 કર્મગ્રંથ - ૪ (૧૧) ૪૮ માર્ગણા હોય એવી ર માર્ગણા - વૈક્રિયકાયયોગ, ઔદારિકમિશ્ર. (૧૨) ૪૭ માર્ગણા હોય એવી ૪ માર્ગણા - વૈક્રિયમિશ્રકાયયોગ, તેજોવેશ્યા, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન. (૧૩) ૪૬ માર્ગણા હોય એવી - ૧ માર્ગણા – ગુફલલેશ્યા. (૧૪) ૪૫ માર્ગણા હોય એવી ર માર્ગણા - પુરુષવેદ, અવિરતિસંયમ. (૧૫) ૪૪ માર્ગણા હોય એવી ૨ માર્ગણા - સ્ત્રીવેદ, મિથ્યાત્વ. (૧૬) ૪૩ માર્ગણા હોય એવી ૪ માર્ગણા - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અભવ્ય. (૧૭) ૪ર માર્ગણા હોય એવી ૧ માર્ગણા - પઘલેશ્યા (૧૮) ૪૧ માર્ગણા હોય એવી ૨ માર્ગણા - ક્ષાયિકસમકિત, સાસ્વાદન. (૧૯) ૩૯ માર્ગણા હોય એવી ૩ માર્ગણા - દેવગતિ, ઉપશમ, ક્ષયોપશમસમકિત. (૨૦) ૩૮ માર્ગણા હોય એવી ૧ માર્ગણા - અસંશી (૨૧) ૩૭ માર્ગણા હોય એવી ર માર્ગણા - મન:પર્યવજ્ઞાન, વિર્ભાગજ્ઞાન. (૨૨) ૩૬ માર્ગણા હોય એવી ૧ માર્ગણા - મિશ્રસમકિત. (૨૩) ૩૫ માર્ગણા હોય એવી ૧ માર્ગણા - નરકગતિ-સામાયિકછેદોપસ્થાપનીય. (૨૪) ૩૩ માર્ગણા હોય એવી ૧ માર્ગણા - દેશવિરતિસંયમ. (૨૫) ૩૨ માર્ગણા હોય એવી ર માર્ગણા - આહારકકાયયોગ, પરિહારવિશુદ્ધિ. (૨૬) ૨૯ માર્ગણા હોય એવી ૧ માર્ગણા - આહારકમિશ્નકાયયોગ. (૨૭) ૨૮ માર્ગણા હોય એવી ૧ માર્ગણા - એકેન્દ્રિયજાતિ. (૨૮) ૨૫ માર્ગણા હોય એવી ૧ માર્ગણા - ચઉરીન્દ્રિયજાતિ. (૨૯) ૨૪ માર્ગણા હોય એવી ૫ માર્ગણા - બે ઈન્દ્રિય,
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy