SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ૧૨૯ મતાંતરે સિધ્ધાંતના મતે સાસ્વાદનસમકિતમાં જ્ઞાન માનતા હોવાથી મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન ગણતાં ૩૬/૩૮ થાય છે. ૬૮. આહારીને વિષે ૬૧ માર્ગણા હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી. ૬૯. અલાહારીને વિષે ૫૦ માર્ગણા હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, કાયયોગ, ૩ વેદ, ૪ કષાય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, યથાખ્યાતસંયમ, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, લયોપશમ, ક્ષાયિક, મિથ્યાત્વ, સાસ્વાદન, સંશી, અસંસી, અણાહારી. (૧) ૬૨ માર્ગણા હોય એવી એક માર્ગણા - કાયયોગ. (૨) ૬૧ માર્ગણા હોય એવી બે માર્ગણા - ભવ્ય, આહારી. (૩) ૬૦ માર્ગણા હોય એવી બે માર્ગણા - ઔદારિકકાયયોગ, અચક્ષુદર્શન. (૪) ૫૯ માર્ગણા હોય એવી બે માર્ગણા - ત્રસકાય, લોભકષાય. (૫) ૫૫ માર્ગણા હોય એવી પાંચ માર્ગણા - નપુંસકવેદ, ક્રોધ, માન, માયાકષાય, વચનયોગ. (૬) ૨૩ માર્ગણા હોય એવી ૫ માર્ગણા - પંચેન્દ્રિયજાતિ, અવિરતિસંયમ, કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યા. (૭) પર માર્ગણા હોય એવી ૧ માર્ગણા - સંજ્ઞી. (૮) ૫૧ માર્ગણા હોય એવી ૩ માર્ગણા - તિર્યંચગતિ, મનયોગ, ચક્ષુદર્શન. (૯) ૫૦ માર્ગણા હોય એવી ૩ માર્ગણા - મનુષ્યગતિ, કાર્પણ કાયયોગ, અણાહારી. (૧૦) ૪૯ માર્ગણા હોય એવી ૪ માર્ગણા - વૈક્રિયકાયયોગ, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિદર્શન.
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy