SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ છે , વિવેચન મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ, સ્ત્રીવેદ. નામ ૪૫ = પિંડપ્રકૃતિ ૨૩, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિંડપ્રકૃતિ ૨૩ = તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ. પહેલા પ સંઘયણ, પહેલા ૫ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૬ = અસ્થિર – અશુભ, દુર્ભગ દુસ્વર, અનાદેય- અયશ. બીજા ગુણસ્થાનકના અંતે ૨૪ પ્રકૃતિઓનો અંત થાય છે, ૩ પ્રકૃતિ દાખલ થાય છે. દર્શનાવરણીય ૩, મોહનીય ૫, નામ ૧૫, ગોત્ર ૧. દર્શના. ૩ = થીણધ્ધી ત્રિક, મોહનીય ૫, અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ. નામ ૧૫ = પિડપ્રકૃતિ ૧૧, પ્રત્યેક ૧, સ્થાવર ૩. પિડપ્રકૃતિ ૧૧, તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક ૧ = ઉદ્યોત સ્થાવર ૩ = દુર્ભગ - દુસ્વર - અનાદેય. ગોત્ર ૧ નીચગોત્ર. નામ ર મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી. તથા ગોત્ર = ઉચ્ચગોત્ર. આ ૩ પ્રકૃતિઓ દાખલ થાય છે. ત્રીજા ને ચોથા ગુણસ્થાકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. શાના – દર્શના– વેદનીય –મોહનીય.—આયુષ્ય–નામ.– ગોત્ર.- અંતરાય. ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૨ ૧ ૫ = ૭૦ મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ. નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૪ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસકાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભવિહાયોગતિ.
SR No.023078
Book TitleKarmgranth 3 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy