SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ ૪૫ ૨૨૫. ૨૬. ઉદયસ્થાનકોને વિષે અનુક્રમે ૩૨-૨-૮-૫૮૨-૯-૨૩૧૨-૧૧૫ર ઉદયભાંગા હોય છે બાકીના ગુણસ્થાનકને વિષે સ્વયમેવ ઉદયભાંગા વિચારવા ૬૩ ચૌદ ગુણસ્થાનકને વિષે નામ કર્મનાં બંધાદિ સ્થાનો ભાંગાઓનું વર્ણન” ૨૨૪. પહેલા ગુણઠાણે બંધસ્થાન તથા બંધભાંગા કેટલા હોય? કયા? બંધસ્થાન-૬, બંધભાંગા-૧૩૨૬ હોય છે. ૨૩-૨૫-૨૬-૨૮-૨૯ અને ૩૦ બંધસ્થાનો, અનુક્રમે બંધભાંગા ૪-૨૫-૧૬-૯-૯૨૪૦૪૬૩૨ = ૧૩૯૨૬ હોય છે. બીજા ગુણઠાણે બંધસ્થાન તથા બંધમાંગા કેટલા હોય? કયા? બંધસ્થાન-૩, બંધભાંગા-૯૬૦૮ હોય છે. ૨૮-૨૯-૩૦ આ ત્રણ બંધસ્થાનો તેના અનુક્રમે ૮-૬૪૦૦-૩૨૦૦ = ૯૬૦૮ બંધભાંગા હોય છે. ત્રીજા ગુણઠાણે બંધસ્થાન બંધમાંગા કેટલા હોય? ઉ બંધસ્થાન-ર, ૨૮-૨૯, બંધમાંગા-૧૬, ૮-૮, ચોથા ગુણઠાણે બંધસ્થાન બંધ ભાંગા કેટલા હોય? બંધસ્થાન-૩, ૨૮-૨૯-૩૦, બંધમાંગા-૩૨, ૮-૧૬-૮ પાંચમા ગુણઠાણે બંધસ્થાન બંધમાંગા કેટલા હોય? બંધસ્થાન-૨, ૨૮-૨૯, બંધમાંગા-૧૬, ૮-૮ ૨૨૯. છઠ્ઠા ગુણઠાણે બંધસ્થાન બંધમાંગા કેટલા હોય? બંધસ્થાન-૨, ૨૮-૨૯, બંધમાંગા-૧૬, ૮-૮ સાતમા ગુણઠાણે બંધસ્થાન બંધભાંગા કેટલા હોય? બંધસ્થાન-૪, ૨૮-૨૯-૩૦-૩૧, બંધમાંગા-૪, ૧-૧-૧-૧ ૨૩૧. આઠમા ગુણઠાણે બંધસ્થાન બંધ ભાગા કેટલા હોય? ઉ બંધસ્થાન-૫, ૨૮-૨૯-૩૦-૩૧-૧, બંધમાંગા-૫, ૧-૧-૧-૧-૧ ૨૩૨. નવમા- દશમા ગુણઠાણે બંધસ્થાન બંધમાંગા કેટલા હોય? બંધસ્થાન-૧ એક પ્રકૃતિનું, બંધમાંગા-૧ હોય છે. જે ૨૨૮, ઝ છે જે આ
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy