SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ - ૬ ૧૧ ઉદયસ્થાન-૪,૮ ચોવીશી, ઉદયભાંગા ૧૯૨, ઉદયપદ-૪૪, પદછંદ૧૦૫૬ થાય છે. ૪ના ઉદયે ૧ ચોવીશી, ૨૪ ઉદયભાંગા, ૪X ૧૦૪ ઉદયપદ, ૨૪૪૪=૯૬ પદવૃંદ, પના ઉદયે ૩ ચોવીશી, ૭૨ ઉદયભાંગા, ૫૪ ૩=૧૫ ઉદયપદ, ૭ર૪૫=૩૬૦ પદવૃંદ. ૬ના ઉદયે ૩ ચોવીશી, ૭ર ઉદયભાંગા, ૬X ૩=૧૮ ઉદયપદ, ૭ર X ૬= ૪૩ર પદવૃંદ, ૭ના ઉદયે ૧ ચોવીશી, ૨૪ ઉદયભાંગા, ૭ X ૧=૭ ઉદયપદ, ૨૪ x ૭=૧૬૮ પદછંદ થાય છે. - સાતમા ગુણસ્થાનકે ઉદયાદિ ભાંગા કેટલા કેટલા હોય? ઉદયસ્થાન-૪, ઉદય ચોવીશી-૮, ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-૪૪, પદવૃંદ ૧૦પ૬ થાય છે. ૪ના ઉદયે ૧ ચોવીશી, ૨૪ ઉદયભાગ ૪ X ૧=૪ ઉદયપદ, ૫ ના ઉદયે ૩ ચોવીશી, ૭ર ઉદયભાંગા પ x ૩=૧૫ ઉદયપદ, ૬ના ઉદયે ૩ ચોવીશી, ૭ર ઉદયભાંગા, ૬ x ૩ =૧૮ ઉદયપદ, ૭ના ઉદયે ૧ ચોવીશી, ૨૪ ઉદયભાંગા, ૭ x ૧૦૭ ઉદયપદ, ૨૪ X૪ =૯૬ પદછંદ, ૭ર x ૫ = ૩૬૦ પદછંદ, ૭૨ x ૬=૪૩ર પદવૃંદ, ૨૪ x ૭=૧૬૮ પદવૃંદ થાય છે. આઠમા ગુણસ્થાનકે ઉદયાદિ ભાંગા કેટલા થાય? ઉદયસ્થાન-૩, ઉદય ચોવીશી-૪, ઉદયભાંગા-૯૬, ઉદયપદ-૨૦, પદવૃંદ-૪૮૦, ૪ના ઉદયે ૧ ચોવીશી, ૨૪ ઉદયભાંગા, ૪x ૧=૪ ઉદયપદ, પના ઉદયે ર ચોવીશી, ૪૮ ઉદયભાંગા, ૫ X ૨=૧૦ ઉદયપદ, ૬ના ઉદયે ૧ ચોવીશી, ૨૪ ઉદયભાંગા, ૬ X ૧૦૬ ઉદયપદ ,ર૪ x ૪=૯૬ પદવૃંદ, ૪૮ Xપ=૨૪૦ પદછંદ, ૨૪ X ૬=૧૪૪ પદવૃંદ. નવમા ગુણસ્થાનકે ઉદયાદિ ભાંગા કેટલા થાય? ઉદયસ્થાન-૨, ઉદયભાંગા-૧૭, પદવૃંદ-૨૯, બેના ઉદયે ૧૨ ઉદયભાંગા, ૧૨ x ૨=૨૪ પદવૃંદ, ૧ના ઉદયે ૫ ઉદયભાંગા ૫x ૧=૫ પદવૃંદ ૬૦. દશમા ગુણસ્થાનકે ઉદયાદિ ભાંગા કેટલા થાય? ઉદયસ્થાન-૧ ઉદયભાંગો-૧, પદછંદ-૧ હોય છે. ૫૮. ૫૯.
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy