SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ઉદયપદ, ૨૪ x ૭=૧૬૮ પદછંદ, ૮ના ઉદયે ૨ ઉદય ચોવીશી, ૪૮ ઉદય ભાંગા, ૧૬ ઉદયપદ, ૪૮ X ૮=૩૮૪ પદવૃંદ થાય, નવના ઉદયે ૧ ચોવીશી, ૨૪ ઉદયભાંગા, ૯ ઉદયપદ, ૨૪ X ૯ =૨૧૬ પદવૃંદ થાય છે. ત્રીજા ગુણસ્થાનકે ઉદયાદિ ભાંગા કેટલા કેટલા હોય? ઉદયસ્થાન-૩, ઉદયચોવીશી-૪, ઉદયભાંગા = ૯૬, ઉદયપદ-૩૨, પદવૃંદ-૭૬૮ થાય છે. ૭ ના ઉદયે ૧ ચોવીશી, ૨૪ ઉદય ભાંગા, ૭ ઉદયપદ ૨૪ x ૭ =૧૬૮ પદછંદ, ૮ ના ઉદયે, ૨ ઉદય ચોવીશી ૪૮ ઉદય ભાંગા, ૧૬ ઉદયપદ, ૪૮X ૮ = ૩૮૪ પદવૃંદ, નવના ઉદયે ૧ ચોવીશી ૨૪ ઉદયભાંગા, ૯ ઉદયપદ ૨૪ X ૯ = ૨૧૬ પદવૃંદ થાય છે. ચોથા ગુણસ્થાનકે ઉદયાદિ ભાંગા કેટલા કેટલા હોય? ઉદયસ્થાન-૪, ઉદય ચોવીશી-૮, ઉદયભાંગા=૧૯૨, ઉદયપદ-૬૦, પદવૃંદ=૧૪૪૯ થાય છે. ૬ના ઉદયે ૧ ચોવીશી, ૨૪ ઉદય ભાંગા. ૬ ઉદયપદ ૨૪, x ૬=૧૪૪ પદછંદ, ૭ ના ઉદયે ૩ ચોવીશી, ૭ર ઉદયભાંગા, ૭X ૩ = ૨૧ ઉદયપદ, ૭૨ X ૭=૫૦૪ પદવૃંદ થાય છે. ૮ના ઉદયે ૩ ચોવીશી, ૭ર ઉદયભાંગા, ૮૪ ૩=૨૪ ઉદયપદ, ૭ર X ૮ =૫૭૬ પદવૃંદ થાય, ૯ ના ઉદયે ૧ ચોવીશી, ૨૪ ઉદય ભાંગા ૯X ૧ = ૯ ઉદયપદ, ૨૪x૯ =૨૧૬ પદવૃંદ થાય છે. પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે ઉદયાદિ ભાંગા કેટલા થાય? ઉદયસ્થાન-૪, ઉદય ચોવીશી-૮, ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-પર, પદવૃંદ=૧૨૪૮ થાય છે. ૫ ના ઉદયે ૧ ચોવીશી, ૨૪ ઉદય ભાંગા, ૫ X ૧=પ ઉદયપદ-૨૪ Xપ= ૧૨૦ પદકંદ, ૬ ના ઉદયે ૩ ચોવીશી, ૭૨ ઉદયભાંગા, ૬X ૩ =૧૮ ઉદયપદ-૭૨ x ૬-૪૩૨ પદછંદ, ૭ ના ઉદયે ૩ ચોવીશી, ૭ર ઉદયભાંગા, ૭ x ૩ = ૨૧ ઉદયપદ, ૭ર X ૭=૩૦૪ પદવૃદ, ૮ ના ઉદયે ૧ ચોવીશી, ૨૪ ઉદયભાંગા, ૮૪૧= ૮ ઉદયપદ, ૨૪૪૮=૧૯૨ પદવૃંદ થાય. છઠ્ઠા ગુણસ્થાનકે ઉદયાદિ ભાંગા કેટલા કેટલા હોય? પ૬.
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy