SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ - કેટલા થાય? ઉ. ઉદયભાંગો-૧, સત્તા-૨, ૭૯, ૭૫, બંધોદયભાંગા-૧, ઉદયસત્તાભાંગા ૧ X ૨ = ૨, બંધોદય સત્તામાંગા ૧ X ૨ = ૨ ૧૦૮૩. ચૌદમા ગુણસ્થાનકના અંત સમયે નવના ઉદયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉદયભાંગા-૧, સત્તા-૧. ૯, બંધોદયભાંગા-૧, ઉદયસત્તાભાંગા-૧, બંધોદય સત્તાભાંગા-૧ x ૧ = ૧ ૧૦૮૪. ચૌદમાં ગુણસ્થાનકના અંત સમયે સંવેધ ભાંગા નવના ઉદયના કેટલા થાય? ઉ. ઉદયભાંગા-૧, સત્તા-૧, ૮, બંધોદયભાંગા-૧, ઉદયસત્તાભાંગા-૧, બંધોદય સત્તામાંગા ૧ X ૧ X ૦ = ૧ ૧૦૮૫. ચૌદમા ગુણસ્થાનકે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ. ઉદયસ્થાન-૨, ૯, ૮, ઉદયભાંગા-૨, સત્તા-૬, ૮૦, ૭૯, ૭૬, ૭૫, ૯, ૮, બંધોદયભાંગા-ર, ઉદયસત્તાભાંગા-૬, બંધોદય સત્તાભાંગા-૬ સંવત ૨૦૪૯ કારતક વદ - ૩ શુક્રવારે મુંબઈ બોરીવલી ચંદાવકર લેન વેસ્ટ, શ્રી મહાવીર સ્વામી મંદિરે પૂ. પાદ શ્રીની અસીમ કૃપાથી પૂર્ણ થયેલ છે.
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy