SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ કર્મગ્રંથ-૬ ઉ ઉ બંધભાંગા-૦, ઉદયભાંગા-૧૨, સત્તા-૨, ૭૯, ૭૫ બંધોદયભાંગા ૧૨, ઉદયસત્તાભાંગા ૧૨ X૨=૨૪, બંધોદય સત્તાભાંગા ૦ X ૧૨ X૨ = ૨૪ ૧૦૭૫. અબંધે ઓણત્રીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૦, ઉદયભાંગા-૧૨, સત્તા-૨, ૭૯, ૭પ બંધોદયભાંગા૧૨, ઉદયસત્તાભાંગા ૧૨ x ૨=૨૪, બંધોદય સત્તાભાંગા ૦ X ૧૨ X૨ = ૨૪ ૧૦૭૬. અબંધે ઓગણત્રીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૦, ઉદયભાંગો-૧, સત્તા-૨, ૮૦, ૭૬, બંધોદયભાંગા-૧, ઉદયસત્તાભાંગા ૧ X ૨=૨, બંધોદય સત્તાભાંગા ૦ X ૧ X ૨=૨ ૧૦૭૭. અબંધે ત્રીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૦, ઉદયભાંગા-૨૪, સત્તા-૨, ૭૯, ૭૫, બંધોદયભાંગા ૨૪, ઉદયસત્તાભાંગા ૨૪x૨=૪૮, બંધોદય સત્તાભાંગા ૦ x ૨૪ X૨ = ૪૮ ૧૦૭૮. અબંધે ત્રીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૦, ઉદયભાંગા-૧, સત્તા-૨, ૮૦, ૭૬, બંધોદયભાંગા-૧, ઉદયસત્તાભાંગા ૧ X ૨=૨, બંધોદય સત્તાભાંગા ૦ X ૧ X૨=૨ ૧૦૭૯. અબંધે એકત્રીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૦, ઉદયભાંગો-૧, સત્તા-૨, ૮૦, ૭૬, બંધોદયભાંગા-૧, ઉદયસત્તાભાંગા ૧ ૪૨=૨, બંધોદય સત્તાભાંગા ૦ x ૧X૨=૨ ૧૦૮૦. તેરમા ગુણસ્થાનકે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૦, ઉદયભાંગા-૬૦, સત્તા-૪, ૮૦, ૭૯, ૭૬, ૭૫, બંધોદયભાંગા-૬૦, ઉદયસત્તાભાંગા-૧૨૦, બંધોદય સત્તાભાંગા-૧૨૦ ૧૦૮૧. ચૌદમા ગુણસ્થાનકના ઉપાસ્ય સમયે સંવેધ ભાંગા નવના ઉદયના કેટલા થાય? બંધભાંગો-૧, સત્તા-૨, ૮૦,૭૬,બંધોદયભાંગા-૧, ઉદયસત્તામાંગા ૨, બંધોદયસત્તાભાંગા ૧ X૨ = ૨ ૧૦૮૨. ચૌદમા ગુણસ્થાનકના ઉપાજ્ય સમયે આઠના ઉદયના સંવધ ભાંગા
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy