SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ ૧૨૭ ૯૪૫ = ૧૦૮૦ ૭૪૦. ત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૯, સત્તા-૫, બંધોદયભાંગા ૨૪X ૯ = ૨૧૬, ઉદયસત્તાભાંગા ૯X૫ = ૪૫, બંધોદય સત્તાભાંગા ૨૪ X ૯ X૫ = ૧૦૮૦ ૭૪૧. ત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ? ઉ બંધમાંગા-૨૪, ઉદયભાંગા-૯, સત્તા-૪, ૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા ૨૪ x ૯ = ૨૧૬, ઉદયસત્તાભાંગા ૯X૪ = ૩૬, બંધોદય સત્તાભાંગા ૨૪ X ૯ X૪ = ૮૬૪ ૭૪૨. ત્રીશના બંધે ચોવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૦, સત્તા-૫, બંધોદયભાંગા ૨૪X ૧૦ = ૨૪૦, ઉદયસત્તાભાંગા ૧૦ x ૫ = પ૦, બંધોદય સત્તાભાંગા ૨૪ x ૧૦ x ૫ = ૧૨૦૦ ૭૪૩. ત્રીશના બંધે ચોવીશના ઉદયે વક્રીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ. બંધમાંગા-૨૪, ઉદયભાંગા-૧, સત્તા-૩, ૯૨, ૮૮, ૮૬ બંધોદયભાંગા ૨૪ x ૧ = ૨૪, ઉદયસત્તાભાંગા ૧ X ૩ = ૩, બંધોદય સત્તાભાંગા ૨૪ ૮૧ X ૩ = ૭ર ૭૪૪. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૪, સત્તા-૫, બંધોદયભાંગા ૨૪x ૪ = ૯૬ ઉદયસત્તાભાંગા ૪૪૫ = ૨૦, બંધોદય સત્તાભાંગા ૨૪x ૪ X૫ = ૪૮૦ ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે અવૈક્રીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૨, સત્તા-૫, બંધોદયભાંગા ૨૪x૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ x ૫ = ૧૦, બંધોદય સત્તાભાંગા ૨૪ x ૨ x ૫ = ૨૪૦ ૭૪૫.
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy