SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ કર્મગ્રંથ-૬ ઉ થાય ? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧૭૮૧, સત્તા-૪ બંધોદયભાંગા૮૨૦૬૮૪૮, ઉદયસત્તાભાંગા-૭૦૪૩, બંધોદય સત્તાભાંગા ૩૨૪૫૪૧૪૪ ૭૩૪. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયના કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૨૯૧૪, સત્તા-૪ બંધોદયભાંગા૧૩૪૨૭૭૧૨, ઉદયસત્તાભાંગા-૧૧૬૨૪, બંધોદય સત્તાભાંગા પ૩પ૬૩૩૯૨ ૭૩૫. ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયના કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧૧૬૪, સત્તા-૪ બંધોદયભાંગા૫૩૬૩૭૧૨, ઉદયસત્તાભાંગા-૪૬પ૬, બંધોદયસત્તાભાંગા ૨૧૫૪૮૪૮ ૭૩૬. ઓગણત્રીશના બંધ નવ ઉદયના કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૭૭૭૦, સત્તા-૪ બંધોદયભાંગા૩૫૮૦૪૧ દ0 ઉદયસત્તાભાંગા-૩૦૭૭૧, બંધોદય સત્તાભાંગા ૧૪૧૭૯૨૭૬૮ ૭૩૭. ઓગણત્રીશના બંધે સર્વ બંધસ્થાન ઉદયસ્થાનના કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૯૨૪૦ (વિકલેન્દ્રિય-પંચે, તિર્યચ, મનુષ્યના), ઉદયભાંગા ૨૩ર૪૭, સત્તા-૫, બંધોદયભાંગા-૭૧૮૦૭૦૪૦, ઉદયસત્તાભાંગા ૯૨૮૫૧, બંધોદય સત્તાભાંગા-૨૮૫૮૯૦૯૭૬ થાય છે. ૭૩૮. ત્રીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૨૪ (વિકલેન્દ્રિ), ઉદયભાંગા-૫, સત્તા-૫, બંધોદયભાંગા ૨૪ x ૫ = ૧૨૦, ઉદયસત્તાભાંગા ૫ x ૫ = ૨૫, બંધોદય સત્તાભાંગા ૨૪ x ૫ X ૫ = ૬૦૦ ૭૩૯. ત્રિીશના બંધે એકવીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૯, સત્તા-૫, બંધોદયભાંગા ૨૪૯= ૨૧૬, ઉદયસત્તાભાંગા ૯૪૫ = ૪૫, બંધોદય સત્તાભાંગા ૨૪x
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy