SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ કર્મગ્રંથ-૬ ૫૮૧. ઉ ૫૮૨. ૫૮૩. બંધોદયભાંગા-૯૨૧૬, ઉદય સત્તાભાંગા-૩૪૫૬, બંધોદય સત્તાભાંગા - ૨૭૬૪૮ અટ્ટાવીશના બંધે સઘળાય ઉદયસ્થાનના કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-૩૫૪૪, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાગા-૨૮૩પર, ઉદયસત્તાભાંગા-૧૦૫૪૪, બંધોદય સત્તાભાંગા- ૮૪૩પર થાય છે. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધમાંગા-૨૪ (વિકલેન્દ્રિયના), ઉદયભાંગા-૯, સત્તા-૫, બંધોદયભાંગા ૨૪૪૯ = ૨૧૬, ઉદયસત્તાભાંગા ૯૪૫ = ૪૫ બંધોદય સત્તાભાંગા ૨૪૪૯૪૫ = ૧૦૮૦ ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૫, સત્તા-૫, બંધોદયભાંગા ૨૪X૫ = ૧૨૦, ઉદયસત્તાભાંગા ૫ x ૫ = રપ, બંધોદય સત્તાભાંગા ૨૪x ૫ ૪૫ = ૬૦૦ ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૯, સત્તા-૫, બંધોદયભાંગા ૨૪૪૯= ૨૧૬, ઉદયસત્તાભાંગા ૯*૫= ૪૫, બંધોદય સત્તાભાંગા ૨૪x ૯૪૫ = ૧૦૮૦ ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધમાંગા-૨૪, ઉદયભાંગા-૯, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪X ૯ = ૨૧૬, ઉદયસત્તાભાંગા ૯X૪ = ૩૬, બંધોદયસત્તાભાંગા ૨૪ X ૯X ૪ = ૮૬૪ ઓગણત્રીશના બંધે ચોવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય ? ૫૮૪. ૫૮૫. ૫૮૬.
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy