SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ ૫૭૪. ઉ થાય? બંધમાંગા -૮, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા-૮ X ૧૧૫ર = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૩ X ૧૧૫ર = ૩૪૫૬, બંધોદય સત્તાભાંગા ૮ X ૧૧૫ર X ૩ = ૨૭૬૪૮ અટ્ટાવીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૮ x ૧૧પર = ૯૨૧૬ ઉદયસત્તાભાંગા ૧૧પર X ૩ = ૩૪૫૬, બંધોદય સત્તાભાંગા ૮૪ ૧૧૫રx૩ = ૨૭૬૪૮ પ૭પ. અઢાવીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૮, ઉદયભાંગા-૧૬, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૧૨૮, ઉદયસત્તાભાંગા-૩૨, બંધોદય સત્તાભાંગા-૨૫૬ પ૭૬. અટ્ટાવીશના બંધે સત્તાવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૬, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૧૨૮, ઉદયસત્તાભાંગા-૩ર, બંધોદય સત્તાભાંગા-૨૫૬ અઢાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ. બંધભાંગા-૮, ઉદયભાંગા-૨૪, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા - ૧૨, ઉદયસત્તાભાંગા-૪૮, બંધોદય સત્તાભાંગા-૩૮૪ પ૭૮. અઢાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગા-૨૪, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૧૯૨, ઉદયસત્તાભાંગા-૪૮, બંધોદય સત્તાભાંગા-૩૮૪ પ૭૯. અટ્ટાવીશના બંધે ત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગા-૨૩૧૨, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા-૧૮૪૯૬, ઉદય સત્તાભાંગા-૬૯૨૮ બંધોદય સત્તાભાંગા-પપ૪૨૪ ૫૮૦. અઠ્ઠાવીશના બંધ એકત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધમાંગા-૮, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬,, પ૭૭.
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy