SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ કર્મગ્રંથ-૬ ૨૭૧. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના સંવેધભાંગા કેટલા થાય ? ૨૯ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૬૦૮, ઉદયસ્થાન ૧. ૨૧ નું ઉદયભાંગા - ૧, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૨ = ૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ × ૧ x ૨ = ૯૨૧૬. ૨૭૨. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાદિના કુલ સંવેધભાંગા કેટલા ? દેવતાના ૭૩૭૨૮ નારકીના હ હ ૯૨૧૬ કુલ ૮૨૯૪૪ સંવેધભાંગા થાય. ૨૭૩. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના સંવેધભાંગા કેટલા થાય ? ૨૯ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૬૦૮, ઉદયસ્થાન ૧. ૨૫નું ઉદયભાંગા ૮ દેવતા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ × ૮× ૨= ૭૩૭૨૮. ૨૭૪. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના સંવેધભાંગા કેટલા થાય ? ૨૯ના બંધ તિર્યંચના બંધભાંગા ૪૬૦૮, ઉદયસ્થાન ૧. ૨૫નું, ઉદયભાંગા ૧, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તામાંગા ૧ ૪ ૨ = ૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૧ ૪ ૨ હ = ૯૨૧૬. ૨૭૫. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy