________________
પર
કર્મગ્રંથ-૬ ૨૧૮. આ જીવોને સામાન્યથી ત્રેવીશના બંધ બંધસ્થાનાદિ કેટલા કેટલા હોય? ઉ ર૩ના બંધ બંધભાંગા ૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા પ૯૨,
સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. ૨૧૯. આ જીવોને ત્રેવીશના બંધે એકવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધ બંધભાંગા ૪, ઉદયસ્થાન ૧. ૨૧નું ઉદયભાંગા તિર્યંચના ૮
+ મનુષ્યના ૮ = ૧૬, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ x ૧૬ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮ x ૫ = ૪૦, ૮ ૪૪ = ૩૨ = ૭૨, બંધોદયસત્તાભાંગા ૪ ૮ ૪ ૫ = ૧૬૦ બંધોદયસત્તાભાંગા ૪૪ ૮ x ૪ = ૧૨૮ કુલ સંવેધભાંગા
- ૨૮૮ થાય. ૨૨૦. આ જીવોને ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે તિર્યંચના સંવેધભાંગા કેટલા
થાય? ઉ ૨૩ના બંધ બંધભાંગા ૪, ઉદય૧. ર૬નું ઉદયભાંગા તિર્યંચના ૨૮૮,
સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ ૪ ૨૮૮ ૧૧૫ર, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦, બંધોદયસત્તાભાંગા ૪
* ૨૮૮ ૪ ૫ = ૫૭૬૦ ભાંગા. ૨૨૧. આ જીવોને ત્રેવીશના બંધ છવ્વીશના ઉદયે મનુષ્યના ઉદયના સંવેધભાંગા
કેટલા થાય? ૨૩ના બંધ બંધભાંગા ૪, ઉદય ૧. ૨૨નું ઉદયભાંગા ૨૮૮ મનુષ્યના, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪ x ૨૮૮ = ૧૧૫ર, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૪ = ૧૧૫ર, બંધોદયસત્તાભાંગા ૪
* ૨૮૮ ૪૪ = ૪૬૦૮. ૨૨૨. આ જીવોને વેવીશના બંધે છવ્વીશના ઉદયના કુલ સંવેધભાંગા કેટલા
થાય?