________________
૨૫
પ્રશ્નોત્તરી ભાગ-૫
૨૪, ઉદયભાંગા ૩. ૧ + ૨ = ૩, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ ૩ = ૭ર, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૫,
બંધોદયસત્તાભાંગા ર૪ x ૩ ૪ ૫ = ૩૬૦ થાય. ૯૩. આ જીવોને બીજા વિકલ્પથી ત્રિીશના બંધે સંવેધભાંગા કેટલા થાય?
૩૦ના બંધે તિર્યંચ પ્રાયોગ્ય ૪૬૦૮ બંધભાંગા, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૪, ઉદયભાંગા ૩. ૧ + ૨ = ૩, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૩ = ૧૩૮૨૪, ઉદયસત્તાભાંગા ૩ ૪
૫ = ૧૫, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪૩ ૪ ૫ = ૬૯૧૨૦. ૯૪. આ જીવોને ત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય?
૩૦ના બંધે વિકસેન્દ્રિય પ્રાયોગ્ય ૩૬૦ સંવેધભાંગા ૩૦ના બંધે તિર્યંચ પ્રાયોગ્ય ૬૯૧૨૦ સંવેધભાંગા
૬૯૪૮૦ સંવેધભાંગા આ જીવોને કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ૨૩ના બંધ
૬૦ સંવેધભાંગા ૨૫ના બંધ
૩૭૨ સંવેધભાંગા ૨૬ના બંધ
૨૪૦ સંવેધભાંગા ૨૯ના બંધ
૧૨૪૭૭૬ સંવેધભાંગા ૩૦ના બંધે
૬૯૪૮૦ સંવેધભાંગા
૧૯૪૯૨૮ સંવેધભાંગા બેઈન્દ્રિય અપર્યાપ્તા જીવોને વિષે સંવેધભાંગાઓનું વર્ણન ૯૬. આ જીવો કેટલા બંધસ્થાન બાંધે? કોના કોના પ્રાયોગ્ય બંધ કરે? ઉ પાંચ બંધસ્થાનો બાંધે ૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦. ૨૩નું અપર્યાપ્તા
એકેન્દ્રિય પ્રાયોગ્ય, ૨૫નું અપર્યાપ્તા વિકલેન્દ્રિય-અસત્રી તિર્યંચ-મનુષ્ય, સન્ની તિર્યંચ-મનુષ્ય તથા પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૬નું પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, રત્ને પર્યાપ્તા બેઈન્દ્રિય-તેઈન્દ્રિય ચહેરીન્દ્રિય-અસત્રી
૯૫.