SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ */ ૫૮. ૫૭. સન્ની પંચે. અપર્યા. કરણ અપર્યાપ્તાની વિવક્ષાથી બાવીશના બંધ મોહનીયના સંવેદભાંગા કેટલા થાય? રરના બંધે બંધ ભાંગા - ૬ ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયચોવીશી ૪, ઉદયભાંગા ૨૪ : ૪ = ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ * ૯૬ = ૫૭૬, ઉદયસત્તાભાંગા ૯૬ + ૩ = ૨૮૮, બંધોદયસત્તાભાંગા = ૬ * ૯૬ ૩ = ૧૭૨૮ થાય. સન્ની અપર્યા. ને મોહનીય કર્મના એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા થાય? ૨૧ના બંધે બંધ ભાંગા ૪, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયચોવીશી ૪, ઉદય ભાંગા ૪૪ ૨૪ = ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ x ૯૬ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૯૬ ૪૧ = ૯૬, બંધોદયસત્તાભાગ ૪ ૪ ૯૬ ૪ ૧ = ૩૮૪. ૫૯. સન્ની અપર્યાને મોહનીય કર્મના સારના બંધે સંવેધભાંગા કેટલા થાય? ઉ (૧૭ના બંધે બંધભાંગા -૨ ઉદયસ્થાન ૪, ૬ થી ૯ ઉદયચોવીશી ૪ + ૪ = ૮ ઉદયભાંગા ૪ ૨૪ = ૯૬ ૪૪ ૨૪ = ૯૬ સત્તાસ્થાન ૪ ચોવીશીમાં ૧.૨૧, ૪ ચોવીશીમાં ૩. ૨૮, ૨૪, ૨૨, બંધોદયભાંગા ર * ૧૯૨ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૧ = ૯૬, ૯૬ ૪ ૩ = ૨૮૮ = ૩૮૪ થાય. બંધોદયસાભાંગા ૨ ૮ ૯૬ ૪૧ = ૧૯૨, ૨ ૪ ૯૬ ૪ ૩ = ૫૭૬ = ૭૬૮. ૬૦. સત્રી પર્યાપ્તાને મોહનીય કર્મના સંવેધભાંગા કેટલા થાય? બંધસ્થાન ૧૦, બંધભાંગા ૨૧, ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ૯૮૩, સત્તાસ્થાન ૧૫ હોય, આ બંધોદયભાંગા ઉદયસત્તાભાંગા તથા બંધોદયસત્તાભાંગા સામાન્ય સંધ પ્રમાણે જાણવા. ઉ
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy