SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૮, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ x ૮ = ૩૨, ઉદયસત્તાભાંગા ૮ ૪૧ = ૮, બંધોદયસત્તાભાંગા ૪ ૪ ૮ ૮ ૧ = ૩૨. પ૩. બાદર પર્ય થી પાંચ પર્યા. ને વિષે મોહનીયકર્મના બીજા વિકલ્પથી આઠના ઉદયે સંવેધભાંગા કેટલા? ૨૧ના બંધે બંધભાંગા ૪, ઉદયસ્થાન ૧, ૭+ જુગુપ્સા = ૮, ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ x ૮ = ૩૨, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૧ = ૮, બંધોદયસત્તાભાંગા ૪૦ ૮ ૮ ૧ = ૩૨. ૫૪. બાદર પર્યા. થી પાંચ પર્યાને વિષે મોહનીય કર્મના નવના ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ૨૧ના બંધ બંધભાંગા-૪ ઉદયસ્થાન ૧, ૭ + ભય + જુગુપ્સા = ૯, ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ x ૮ = ૩૨, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૧ = ૮, બંધોદયસત્તાભાંગા ૪ x ૮ ૪ ૧ = ૩૨. પપ. બાદર પર્યા. થી પાંચ પર્યા. ને વિષે મોહનીય કર્મના ર૧ ના બંધના સંવેધભાંગા કેટલા થાય? ૨૧ના બંધ બંધભાંગા ૪, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ચાર અષ્ટક ૮ ૪૪ = ૩૨, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪૪ ૩૨ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૩ર ૪ ૧ = ૩૨, બંધોદયસત્તાભાંગા ૪૪ ૩૨ x ૧ = ૧૨૮. ૫૬. બાદર પર્યા. થી પાંચ પર્યા. ને વિષે મોહનીય કર્મના કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ બંધસ્થાન ૨. ૨૨, ૨૧, બંધમાંગા ૬ + ૪ = ૧૦, ઉદયસ્થાન ૪. ૭, ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૩૨ + ૩૨ = ૨૪ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬ અને ૧. ૨૮, બંધોદયભાંગા ૬ ૪ ૩૨ = ૧૯૨, ૪ ૪ ૩૨ = ૧૨૮ = ૩૨૦, ઉદયસત્તાભાંગા પ૭૯ + ૧૨૮ = ૭૦૪ થાય છે.
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy