________________
પ્રશ્નોત્તરી ભાગ-૫
૧૯૧ ૪ ૪૬૦૮ બંધભાંગા = ૧૩૯૭૮૩૬૮૦ બંધોદયસત્તા અથવા
સંવેધભાંગા થાય છે. ૮૦૯. આ જીવોને ઓગણત્રીશના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધોદય સત્તા સામાન્યથી
કેટલા હોય? ર૯ના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધભાંગા ૮, ઉદયસ્થાન ૭. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ઉદયભાંગા ૨૬૪૨, સત્તાસ્થાન ૨. ૯૩,
૮૯ ૮૧૦. આ જીવોને ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ૨૯ના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધભાંગા ૮, ૨૧ના ઉદયે ઉદયભાંગા સામાન્ય મનુષ્યના ૮, સત્તાસ્થાન ૨. ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ ૪ ૮ ,
= ૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬. ૮૧૧. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય મનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધ બંધમાંગા ૮, ૨૫ના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮૪ ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮ :
= ૧૬. ૮૧૨. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે આહારકના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૯ના બંધે બંધભાંગા ૮, ૨૫ના ઉદયે આહારક મનુષ્યનો ઉદયભાંગો
૧, સત્તાસ્થાન ૧. ૯૩. બંધોદયભાંગા ૮ ૮ ૧ = ૮, ઉદયસત્તાભાંગા
૧ ૪ ૧ = ૧. ૮૧૩. આ જીવોને ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ. ૨૯ના બંધે બંધભાંગા ૮, ૨૬ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા