________________
ઉ
૧૬૦ -
કર્મગ્રંથ-૬ થાય? ર૬ના બંધ બંધભાંગા ૧૬, ૨૮ના ઉદયે, સામાન્ય મનુષ્યના
૪૬૦૮ ઉદયસત્તાભાંગા વૈક્રીયજીવોના
૮૦ ઉદયસત્તાભાંગા
૪૬૮૮ ઉદયસત્તાભાંગા ૬૭૬. આ જીવોને છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યજીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૬ના બંધ બંધભાંગા ૧૬, ૨૯ના ઉદયે, સામાન્ય તિર્યંચના ૧૧૫ર + સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ ૪૧૭૨૮ = ૨૭૬૪૮, ઉદયસત્તાભાંગા ૧૭૨૮ ૪
૪ = ૬૯૧૨. ૬૭૭. આ જીવોને છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે વક્રીયજીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૬ના બંધ બંધભાંગા ૧૬, ૨૯ના ઉદયે, વૈક્રીયતિર્યંચના ૧૬ +
વિક્રીયમનુષ્યના ૮ + દેવતાના ૧૬ = ૪૦ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨.
બંધોદયભાંગા ૧૬ ૪ ૪૦ = ૬૪૦, ઉદયસત્તાભાંગા ૪૦ x ૨ = ૮૦. ૬૭૮. આ જીવોને છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ર૬ના બંધે બંધભાંગા ૧૬, રત્ના ઉદયે, સામાન્યજીવોના
૬૯૧૨ ઉદયસત્તાભાંગા વૈકીયજીવોના
૮૦ ઉદયસત્તાભાંગા
૬૯૯૨ ઉદયસત્તાભાંગા થાય. ૬૭૯. આ જીવોને છવ્વીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૭૨૮ +