SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ કર્મગ્રંથ-દ ૩૬૦. અબંધે સામાન્ય કેવલીને વીશ આદિના ઉદયે સત્તા સ્થાનો કેટલા હોય ? ઉ ૨૦, ૨૬, ૨૮ ના ઉદયે બબ્બે સત્તાસ્થાનો હોય ૭૯, ૭૫ ૩૬૧. અબંધે તીર્થંકર કેવલીને એકવીશ આદિના ઉદયે સત્તાસ્થાનો કેટલા હોય ? ઉ ૨૧, ૨૭, તથા ૩૧નો ઉદયે બબ્બે સત્તાસ્થાનો હોય ૮૦, ૭૫ ૩૬૨. અબંધે ઓગણત્રીશના ઉદયે કેટલા સત્તાસ્થાનો હોય ? ૪ સત્તાસ્થાનો ૮૦, ૭૯, ૭૬, ૭૫. ઉ ૩૬૩. અબંધે ત્રીશના ઉદયે કેટલા સત્તાસ્થાનો હોય ? ઉ આઠ સત્તાસ્થાનો હોય ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦, ૭૯, ૭૬, ૭૫ ૩૬૪. અબંધે નવના ઉદયે કેટલા સત્તાસ્થાનો હોય ? ઉ ત્રણ (૩) ૮૦, ૭૬, તથા ૯ ૩૬૫. અબંધે આઠના ઉદયે કેટલા સત્તાસ્થાનો હોય ? ત્રણ (૩) ૭૯, ૭૫ તથા ૮ નવપણ ગોદય સંતા તેવીસે પન્નવીસ છવ્વીસે । અટ્ટચઉરટ્ટ વીસે નવસિંગ ગુણતીસ તીસંમિ ॥૩૩॥ એગેગમેગ તીસે જી એગે એગુદય અઠ સંતંમિ । ઉવરય બંધે દસ દસ વેઅગ સંતંમિ ઠાણાણિ ॥૩૪॥ તિવિગપ્પ પાઈ ઠાણેડિં જીવ ગુણ સન્નિએસુ ઠાણેસુ । ભંગા પઉજીયવ્વા જત્થ જહા સંભવ ભવઈ ॥૩૫॥ ભાવાર્થ : ૨૩-૨૫-૨૬ ના બંધે નવ નવ ઉદયસ્થાન તથા પાંચ પાંચ સત્તાસ્થાનો હોય છે.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy