SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨,૮૮,૮૬,૮૦ ૩૫૪. છવ્વીશના બંધે ક્યા ક્યા ઉદયે કેટલા કેટલા સત્તાસ્થાનો હોય ? ૨૧, ૨૪, ૨૫, ૨૬ આ ચાર ઉદયે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૬, ઉ ૮૦, ૭૮. ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ના ઉદયે ચાર ચાર સત્તા સ્થાનો ૯૨-૮૮, ૮૬ તથા ૮૦ હોય. ૩૫૫. અઠ્ઠાવીશના બંધે ક્યા ક્યા ઉદયે કેટલા કેટલા સત્તાસ્થાનો હોય ? ઉ ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, આ છ ઉદયે બબ્બે સત્તાસ્થાનો ૯૨૮૮. ૩૦ના ઉદયે ૪ સત્તા ૯૨, ૮૯, ૮૮, ૮૬ ૩૧ના ઉદયે ૩ સત્તાસ્થાનો ૯૨,૮૮,૮૬ હોય. ઉ ૩૫૬. ઓગણત્રીશના બંધે ક્યા ક્યા ઉદયે કેટલા કેટલા સત્તાસ્થાનો હોય ? ૨૧, ૨૫, ૨૬ ત્રણ ઉદયે સાત સત્તાસ્થાનો ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮. ૨૪ના ઉદયે ૫ સત્તા, ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ ૨૭, ૨૮, ૨૯, ૩૦ ના ઉદયે ૬ સત્તાસ્થાો હોય ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦ ૩૧ના ઉદયે ૪ સત્તાસ્થાનો હોય ૯૨, ૮૮, ૮૬, ૮૦ ૩૫૭. ત્રીશના બંધે ક્યા ક્યા ઉદયે કેટલા કેટલા સત્તાસ્થાનો હોય ? ઉ 66 ૨૧, ૨૫ ના ઉદયે ૭ સત્તા ૯૩-૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮, ૨૪, ૨૬ ના ઉદયે ૫ સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. ૨૭, ૨૮, ૨૯, ૩૦ના ઉદયે ૬ સત્તા ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦ ૩૧ના ઉદયે ૪ સત્તાસ્થાન હોય ૯૨, ૮૮, ૮૬, ૮૦ ૩૫૮. એકત્રીશના બંધે ક્યા ક્યા ઉદયે કેટલા સત્તાસ્થાનો હોય ? ઉ ૨૯, ૩૦ના ઉદયે ૧ સત્તાસ્થાન હોય ૯૩ ૩૫૯. એકના બંધે ક્યા ક્યા ઉદયે કેટલા સત્તાસ્થાનો હોય ? ૩૦ના ઉદયે ૮ સત્તાસ્થાનો હોય. ઉ ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦, ૭૯, ૭૬ તથા ૭૫
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy