________________
પ્રશ્નોત્તરી ભાગ ૪
૪૯ ૨૦૮. આહારક મનુષ્યને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા
જીવોને આ ઉદયસ્થાનક હોય? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, આહારક, તેજસ, કાર્મણશરીર, આહારક અંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ. આ ઉદયતાનક ઉદ્યોત સહિત શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ
જીવોને હોય છે. ૨૦. આહારક મનુષ્યને બીજી રીતે ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ
હોય? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય? ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, આહારક, તૈજસ, કાર્મણશરીર,
આહારકસંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, સુવર, આદેય, યશ.
આ ઉદયસ્થાનક ભાષા પર્યાતિ પૂર્ણ કર્યા બાદ જીવોને હોય છે. ૨૧૦. આહારક મનુષ્યને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય? મનુષ્ય ગતિ, પંચેન્દ્રિયજાતિ, આહારક, તૈજસ, કામણશરીર, આહારક અંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ. આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત સર્વ પર્યાતિથી પર્યાપ્ત જીવોને હોય છે.
સામાન્ય કેવલી જીવોને ઉદયસ્થાનક વર્ણન ૨૧૧. સામાન્ય કેવલીને વશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય ?