SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ३८ આ ઉદય સ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે. ૧૭૪. ચઉરીન્દ્રિય જીવોને ત્રીશ પ્રકૃતિના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ? કર્મગ્રંથ-દ અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ કે અયશ. ઉ તે આ પ્રમાણે. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્યણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ટસંઘયણ, હુંડકસંસ્થાન, વર્ણાદિ ૪, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ કે અયશ. આ ઉદય સ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી પર્યામા જીવોને ઉદ્યોત સાથે હોય જ્યાંસુધી ભાષા પર્યાપ્તિપૂર્ણ ન કરે ત્યાં સુધી હોય છે. ૧૭૫. ચઉરીન્દ્રિય જીવોને ત્રીશના ઉદયની બીજી રીતે પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ? ઉ તે આ પ્રમાણે. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્પણ શરીર, ઔદારિકઆંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, સુસ્વર, કે દુસ્વર, અનાદેય, યશ કે અયશ. ૧૭૬. ચઉરીન્દ્રિય જીવોને એકત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ? ઉ તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર ઔદારિકઅંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ,
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy