SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ કર્મગ્રંથ-૬ ૭૨. ત્રીશના બંધના કુલ ભાંગા કેટલા થાય? ઉ ૪૬૪૧. બેઈન્દ્રિય ૮ + તેઈન્દ્રિય ૮ + ચઉરીન્દ્રિય ૮ + પંચેન્દ્રિય તિર્થી ૪૬૦૮ + મનુષ્ય ૮ + દેવ ૧ = ૪૬૪૧ ભાંગા થાય છે. ૭૩. એકત્રીશના બંધના બંધ ભાંગા કેટલા થાય? ક્યા? ઉ એક સ્થિર-શુભ-યશના બંધનો જણાવો. ૭૪. એકના બંધના બંધ ભાંગા કેટલા થાય? ઉ એક યશનામ કર્મના બંધનો જાણવો. ૭૫. બધાય બંધસ્થાનનાં થઈને બંધ ભાંગા કેટલા થાય ? ઉ ૧૩૯૪પ તે આ પ્રમાણે ૨૩ના બંધના ૪+ ૨૫ ના બંધના ૨૫ + છવ્વીશના બંધના ૧૬ + ૨૮ ના બંદના ૯ + ૨૯ ના બંધના ૯૨૪૮ + ૩૦ ના બંધના ૪૬૪૧ + ૩૧ નાં બંધનો ૧ + એકના બંધનો ૧ = ૧૩૯૪૫ ભાંગા થાય છે. ૭૬. છ સંઘયણ તથા છ સંસ્થાનનાં કેટલા ભાંગા થાય ક્યા ? ઉ ૬ સંઘયણ - ૬ સંસ્થાન = ૩૬ ભાંગા થાય. ૧. વજ ઋષભ નારાચ સંઘયણ-સમ ચતુરસ્ત્ર સંસ્થાન ૨. વજ ઋષભ નારા સંઘયણ-ન્યગ્રોધ સંસ્થાન ૩. વજ ઋષભ નારાચ સંઘયણ-સાદિ સંસ્થાન ૪. વજ ઋષભ નારાચ સંઘયણ-કુન્જ સંસ્થાન વજ ઋષભ નારાચ સંઘયણ-વામન સંસ્થાન વજ ઋષભ નારા સંઘયણ-હુડક સંસ્થાન ઋષભ નારા સંઘયણ સમચતુરસ્ત્ર સંસ્થાન ૮. ઋષભ નારાજ સંઘયણ-ન્યગ્રોધ સંસ્થાન ૯. ઋષભ નારાચ સંઘયણ-સાદિ સંસ્થાન ઋષભ નારાચ સંઘયણ-કુન્જ સંસ્થાન ૧૧. ઋષભ નારાચ સંઘયણ-વામન સંસ્થાન ૧૨. ઋષભ નારાચ સંઘયણ-હુંડક સંસ્થાન ૧૩. નારાચ સંઘયણ-સમચતુરસ્ત્ર સંસ્થાન દ m 6
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy