SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ- ૪ ૧૫ ક્યા? ૧ ૪૬૦૮ તે આ પ્રમાણે ૬ સંધયણ x ૬ સંસ્થાન : ૨ વિહાયોગતિ : ૨ સ્થિરા સ્થિર 1 ૨ શુભાશુભ : સુભગ-દુર્ભગ : ૨ સુસ્વર-દુસ્વર : ૨ આદેય-અનાદેય ત ર યશ-અયશ = ૪૬૦૮ થાય છે. ૬૪. દેવગતિ યોગ્ય ઓગણત્રીશના બંધના બંધ ભાંગા કેટલા થાય ? ક્યા ? ઉ આઠ. સ્થિર, અસ્થિર, શુભ-અશુભ, યશ-અયશ ના જે પ્રમાણે આઠ થાય છે તે જાણવા. ૬૫. ઓગણત્રીશના બંધના કુલ ભાંગા કેટલા થાય? ૧ ૯૨૪૮ તે આ પ્રમાણે. બેઈન્દ્રિય ૮ + તેઈન્દ્રિય ૮ + ચઉરીન્દ્રિય ૮ + પંચેન્દ્રિયતિર્યંચ ૪૬૦૮ + મનુષ્ય ૪૬૦૮ + દેવના ૮ = ૯૨૪૮ ભાંગા થાય છે. ૬૬. બેઈન્દ્રિય યોગ્ય ત્રીશના બંધના બંધ ભાંગા કેટલા થાય? ક્યા? ઉ આઠ સ્થિરાસ્થિર-શુભાશુભ-યશાયશ ના જે આઠ ભાંગા થાય છે તે જાણવા. ૬૭. તેઈન્દ્રિય યોગ્ય ત્રિીશના બંધના બંધ ભાંગા કેટલા થાય? કયા? ઉ આઠ સ્થિરાસ્થિર-શુભાશુભ શાયશ ના જેઆઠ ભાંગા થાય છે તે જાણવા. ૬૮. ચઉરીન્દ્રિય યોગ્ય ત્રીશના બંધના બંધ ભાંગા કેટલા થાય? કયા? ઉ આઠ સ્થિરાસ્થિર-શુભાશુભ-યશાયશના જે આઠ ભાંગા થાય છે તે જાણવા. ૬૯. પંચેન્દ્રિય તિર્યંચ યોગ્ય ત્રીશના બંધના ભાંગા કેટલા થાય? ક્યા? ઉ ૪૬૦૮, ૬ સંધયણ : ૬ સંસ્થાન : ૨ વિહાયોગતિ 1 ૨ સ્થિરાસ્થિર * ૨ શુભાશુભ x ૨ સુભગ-દુર્ભગ : ૨ સુસ્વર-દુવર : ૨ આદેય અનાદેય x ૨ યશ-અયશ સાથે ૪૬૦૮ ભાંગા થાય. ૭૦. મનુષ્ય યોગ્ય ત્રીશના બંધના બંધ ભાંગા કેટલા થાય? ઉ આઠ સ્થિરાસ્થર-શુભાશુભ-યશાયશ ના જે આઠ થાય છે તે જાણવા. ૭૧. દેવગતિ યોગ્ય ત્રિીશના બંધના બંધ ભાંગા કેટલા થાય? ઉ એક સ્થિર શુભ અને યશનો જ ભાંગો હોય છે.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy