SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ- ૪ ૧૨૯ ૬૫૨. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? સામાન્ય મનુષ્યના ૧૧ પર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૯, ૮૮, ૮દ આથી 1 પર 1 ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા થાય. ૬૫૩. અાવીશના બંધે ત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮. ૮ : ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૬૫૪. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા તથા ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ ઉદયભાંગા ૧૧પ૨ + ૧૧૫૨ + ૮ = ૨૩૧૨ સત્તા ૩ + ૪ + ૨ = ૯ ઉદયસત્તાભાંગા ૩૪પ૬ + ૪૬૦૮ + ૧૬ = ૮૦૮૦ થાય. ૬૫૫. અઠ્ઠાવીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? સામાન્ય તિર્યંચના ૧૧પર ભાંગાને વિષે ત્રણ ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૯ આથી ૧૧૫૨ x ૩ = ૩૪પ૬ ઉદયસત્તાભાંગા થાય. ૬૫૬. અટ્ટાવીશના બંધે ઉદયસત્તાભાંગા તથા સંવેધભાંગા કેટલા થાય? ઉદય ભાંગા ૧૬ + ૧૬ + ૨૪ + ૨૪ + ૨૩૧૨ + ૧૧૫ર = ૩૫૪૪ સત્તા ૪ + ૪ + ૪ + ૪૦ + ૯ + ૩ = ૨૮ ૩૨ + ૩૨ + ૪૮ + ૪૮ + ૮૦૮૦ + ૩૪પ૬ = ૧૧૬૯૬ ઉદયસત્તાભાંગા થાય. ૧૧૬૯૬ ઉદયસત્તાભાંગા : ૧ બંધ ભાંગો = ૧૧૬૯૬ બંધોદયસત્તા ભાંગા થાય છે.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy