SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ પ્રશ્નોત્તરી ભાગ-૩ ૨૮, ૨૪, ૨૧, ૩, ૨, બંધોદયભાંગા ર, ઉદય-સત્તાભાંગા ૨ x ૫ = ૧૦, બંધોદય-સત્તાભાંગા ૧ : ૨ x ૫ = ૧૦. ૫૧૮. એકના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકના બંધે ૧ ભાગો, ઉદય ૧ એક પ્રકૃતિનું, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૨, ૧, બંધોદયભાંગા ૧, ઉદય-સત્તાભાંગા ૫, બંધોદય-સત્તાભાંગા ૫. ૫૧૯. અબંધે સંવેધ ભાંગા તથા અબંધ અનુદયે સંવેધ ભાંગા કેટલા હોય? અબંધે ૦ ભાંગો, એકના બંધે ૧ ભાગો, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૧, ૧.બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાંગા ૪. બંધોદય-સત્તાભાંગા ૪, અબંધે અનુદયે ૦ ભાગો, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદય-સત્તાભાંગા ૩ થાય છે. ત્રણયોગને વિષે સંવેધ ભાંગાનું વર્ણન પ૨૦. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેદ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ર ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૨૪ x ૪ = ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૯૬ 1 ૨ = ૧૯૨, ઉદય" સત્તાભાંગા ૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ ૪૯૬ ૧ = ૧૯૨. પર૧. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ * ૯૬ = ૫૭૬, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૬ X ૯૬ ૪ ૩ = ૧૭૨૮. પર૨. બાવીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ૬ ભાંગા, ઉદયસ્થાન ૪. ૭, ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૧૯૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૧૯૨ + ૫૭૬ = ૭૬૮, ઉદય-સત્તાભાંગા ૯૬ + ૨૮૮ = ૩૮૪, બંધોદય-સત્તાભાંગા ૧૯૨ + ૧૭૨૮ = ૧૯૨૦. પર૩. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy