________________
કર્મગ્રંથ-૬
= ૧૨, ઉદય-સત્તાભાંગા ૧૨ x ૬ = ૭૨, બંધોદય-સત્તામાંગા ૧ ૪ ૧૨
૪ ૬ = ૭૨.
૪૯૦. ચારના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
ચારના બંધે ૧ ભાંગો, ઉદય ૧ એક પ્રકૃતિનું ઉદય ભાંગા ૪, સત્તાસ્થાન - ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૨, ૧૧, ૫, બંધોદયભાંગા ૧ ૪ ૪ = ૪, ઉદયસત્તામાંગા ૪ ૪ ૬ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૬ ૪ ૪ = ૨૪. ૪૯૧. ત્રણના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
૧૦૮
ત્રણના બંધે ૧ ભાંગો, ઉદય ૧ એક પ્રકૃતિનું, ઉદયભાંગા ૩, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૪, ૩, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૩ સત્તામાંગા ૩ ૪ ૫ = ૧૫, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૩ ૪ ૫ =
=
૩, ઉદય
૧૫.
૪૯૨. બેના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
બેના બંધે ૧ ભાંગો, ઉદય ૧ એક પ્રકૃતિનું, ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૩, ૨, બંધોદયભાંગા ૧૪ ૨ = ૨, ઉદય-સત્તાભાંગા ૨ x ૫ = ૧૦, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૨ ૪ ૫ = ૧૦.
૪૯૩. એકના બંધે સંવેધ બાંગા કેટલા હોય ?
ઉ
એકના બંધે ૧ ભાંગો, ઉદય ૧ પ્રકૃતિનું, ઉદય ભાંગો ૧, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૨, ૧, બંધોદયભાંગા ૧ ૪ ૧ = ૧, ઉદય-સત્તામાંગા ૧ × ૫ = ૫, બંધોદય-સત્તામાંગા ૧ ૪ ૧ ૪ ૫ = ૫.
૪૯૪. અબંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ અબંધે ૦, ઉદય ૧ પ્રકૃતિનું, ઉદયભાંગો ૧, સંત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૧, ૧, બંધોદયભાંગા ૧, ઉદય-સત્તાભાંગા ૪, બંધોદય-સત્તાભાંગા ૪
૪૯૫. અબંધે અનુદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ અબંધે અનુદયે ૦ ભાંગો, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયસત્તાભાંગા ૩.
પૃથ્વીકાય-અકાય-વનસ્પતિકાય માર્ગણાને વિષે સંવેધ વર્ણન.
૪૯૬. બાવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?